MSME Full Form in Gujarati | MSME Meaning in Gujarati

MSME Full Form in Gujarati | MSME Meaning in Gujarati – મિત્રો શું તમે MSME શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે MSME ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

MSME Full Form in Gujarati - MSME Meaning in Gujarati
MSME Full Form in Gujarati – MSME Meaning in Gujarati

MSME શું છે?

MSME નું Full Form “Ministry of Micro, Small & Medium Enterprises” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય” થાય છે. આ ભારત સરકારની એક સંસ્થા છે જેની સ્થાપના 16 જૂન 2006 ના દિવસે કરવામાં આવી હતી.

આ સંસ્થાનો મુખ્ય ઉદેશ્ય આપણા દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ વસ્તુ અને સેવા આપતા ઉદ્યોગોને મદદ કરવાનો છે કારણ કે આ તમામ ઉદ્યોગોનો આપણા દેશની અર્થવ્યવસ્થામાં સિંહ ફાળો છે.

MSMEનું મુખ્યમથક નવી દિલ્લી, ભારતમાં સ્થિત છે તથા એમએસએમઈનું વાર્ષિક બજેટ લગભગ 6552 કરોડ રૂપિયા છે. હાલના MSME મિનિસ્ટર નારાયણ રાણે છ તથા એમએસએમઈની સત્તાવાર વેબસાઈટ msme.gov.in છે.

MSME ના કેટલા પ્રકાર છે?

MSME ના મુખ્યત્વે 2 પ્રકાર છે જેના નામ નીચે મુજબ છે.

  1. ઉત્પાદન ઉદ્યોગ: આપણને આના નામ પરથી જ ખબર પડે છે કે જે ઉદ્યોગ વસ્તુનું ઉત્પાદન કરે છે તો તેને ઉત્પાદન ઉદ્યોગ કહેવાય છે. જેમકે ટાટા પોતાની ગાડીનું ઉત્પાદન પોતે કરે છે તો તેને ઉત્પાદન ઉદ્યોગ કહેવાશે.
  2. સેવા ઉદ્યોગ: જે કંપની કે સંસ્થા પોતાની સેવા આપીને પૈસા કમાય છે તેનો સમાવેશ સેવા ઉદ્યોગમાં થાય છે, જેમ કે આપણે કોલેજમાં કોઈ કોર્સ કરીએ છીએ તો આપણી કોલેજ આપણી પાસે પૈસા લે છે અને સેવા આપીને પૈસા કમાય છે..

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે MSME વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment