GBU Recruitment 2024 | Gujarat Biotechnology University Recruitment 2024

GBU Recruitment 2024
GBU Recruitment 2024

GBU Recruitment 2024: ગાંધીનગરમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.

GBU Recruitment 2024 | Gujarat Biotechnology University Recruitment 2024

જરૂરી તારીખો:

આ ભરતીની જાહેરાત ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી દ્વારા 08 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં અરજીની શરૂઆત પણ 08 જાન્યુઆરીના રોજથી થઈ ગઈ છે જયારે આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 29 જાન્યુઆરી છે.

નોકરીનો પ્રકાર:

મિત્રો, આ ભરતી કાયમી એટલે કે સરકારી રહેશે.

નોકરીનું સ્થળ:

આ ભરતીમાં સિલેક્શન થયા બાદ ઉમેદવારો માટે નોકરીનું સ્થળ ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી, ગિફ્ટ સીટી, ગાંધીનગર, ગુજરાત ખાતે રહેશે.

અરજીનું માધ્યમ:

મિત્રો, આ ભરતીમાં તમે ઓનલાઇન સત્તાવાર વેબસાઈટ ઉપર અરજી કરી શકો છો.

પોસ્ટનું નામ:

ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર, હેડ ક્લાર્ક, લેબ ટેક્નિશિયન તથા ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

શેક્ષણિક લાયકાત:

સરકારી યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે. કઈ પોસ્ટ માટે કેટલી શેક્ષણિક લાયકાત જરૂરી છે એ તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ:

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને સંસ્થા દ્વારા માસિક રૂપિયા 19,900 થી લઇ 1,26,600 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

ખાલી જગ્યા:

સરકારી યુનિવર્સિટીની આ ભરતીમાં કુલ 14 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

નીચે આપેલ ભરતીઓ વિષે પણ વાંચો:

જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ માહિતી સંસ્થાનો સંપર્ક કરી અથવા જાહેરાતમાં વાંચી લેવા વિનંતી. આ માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.