JMC Recruitment 2024 | Junagadh Municipal Recruitment 2024

JMC Recruitment 2024 | Junagadh Municipal Recruitment 2024 | Junagadh Mahanagarpalika Bharti 2024 | JMC Bharti 2024 | જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી 2024 – જામનગર મહાનગરપાલિકા દ્વારા નવી સરકારી ભરતી જાહેર કરી દેવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.

JMC Recruitment 2024 | Junagadh Municipal Recruitment 2024

વિભાગજૂનાગઢ મહાનગરપાલિકા
નોકરીનું સ્થળગુજરાત, ભારત
વર્ષ2024
અરજીનો પ્રકારઓનલાઇન
જાહેરાત તારીખ09 જાન્યુઆરી 2024
છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://junagadhmunicipal.org/

નોકરીનું સ્થળ:

આ ભરતીમાં સિલેક્શન થયા બાદ ઉમેદવારો માટે નોકરીનું સ્થળ જૂનાગઢ નગરપાલિકા ખાતે રહેશે.

નોકરીનો પ્રકાર:

આ ભરતી ફુલ ટાઈમ તથા કાયમી ધોરણે કરવામાં આવી રહી છે. અને નોકરીનો પ્રકાર સરકારી રહેશે.

પોસ્ટનું નામ:

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ઇન્સ્પેકટર, નાયબ એકાઉન્ટન્ટ, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવીલ), આસિ. ઈજનેર (સિવીલ), ઓવરશીયર (સિવીલ), ઈલેક્ટ્રીકલ ઇન્સ્પેકટર, ફૂડ સેફટી ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર-વોર્ડ ઓફિસર, લાઈવ સ્ટોક ઇન્સ્પેકટરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

જૂનાગઢ નગરપાલિકાની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 46 છે જેમાં ઇન્સ્પેકટરની 3, નાયબ એકાઉન્ટન્ટની 2, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવીલ)ની 3, આસિ. ઈજનેર (સિવીલ) ની 6, ઓવરશીયર (સિવીલ) ની 8, ઈલેક્ટ્રીકલ ઇન્સ્પેકટર ની 3, ફૂડ સેફટી ઓફિસર ની 2, સેનેટરી ઇન્સ્પેકટર-વોર્ડ ઓફિસરની 16 તથા લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર ની 3 જગ્યા ખાલી છે.

પગારધોરણ:

જૂનાગઢ મ્યુનિસિપાલ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 19,950 થી લઈ 38,090 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. પોસ્ટ અનુસાર પગારધોરણ તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો.

શેક્ષણિક લાયકાત:

ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી લાયકાત 10 પાસ થી લઈ અનુસ્નાતક સુધી છે. કઈ પોસ્ટ માટે કેટલી શેક્ષણિક લાયકાત જરૂરી છે એ તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી:

આ ભરતીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે. અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેરાતમાં આપેલ છે.

નીચે આપેલ ભરતીઓ વિષે પણ વાંચો:

જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો