Gujarat Police Recruitment 2024 । Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભરતી 2024

Gujarat Police Recruitment 2024 । Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભરતી 2024 – ગુજરાત પોલીસ વિભાગ દ્વારા નવી ભરતી જાહેર થઈ ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.

Gujarat Police Recruitment 2024 । Gujarat Police Bharti 2024 | ગુજરાત પોલીસ ભરતી 2024

વિભાગગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ
નોકરીનું સ્થળગુજરાત, ભારત
વર્ષ2024
અરજીનો પ્રકારઓનલાઇન
જાહેરાત તારીખ09 જાન્યુઆરી 2024
છેલ્લી તારીખ20 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://gsphc.gujarat.gov.in/

જરૂરી તારીખો:

આ ભરતીની જાહેરાત ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 09 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં અરજીની શરૂઆત પણ 09 જાન્યુઆરીના રોજથી થઈ ગઈ છે જયારે આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી છે.

નોકરીનું સ્થળ:

આ ભરતીમાં સિલેક્શન થયા બાદ ઉમેદવારો માટે નોકરીનું સ્થળ ગુજરાત રાજ્ય પોલીસ નિગમ, ગાંધીનગર ખાતે રહેશે.

અરજીનું માધ્યમ:

મિત્રો, આ ભરતીમાં તમે ઓનલાઇન સત્તાવાર વેબસાઈટ ઉપર અરજી કરી શકો છો.

અરજી ફી:

ગુજરાત પોલીસ વિભાગની આ ભરતીમાં તમે નિઃશુલ્ક અરજી કરી શકો છો એટલે કે અરજી કરવા માટે તમારે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી.

પોસ્ટનું નામ:

ગુજરાત રાજ્ય પોલીસ નિગમ દ્વારા સિવિલ એન્જીનીયર, ઇલેક્ટ્રીક એન્જીનીયર તથા જનરલ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

ગુજરાત રાજ્ય પોલીસ નિગમ દ્વારા સિવિલ એન્જીનીયરની 60, ઇલેક્ટ્રીક એન્જીનીયરની 10 તથા જનરલની 20 પોસ્ટ આમ કુલ 90 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

શેક્ષણિક લાયકાત:

ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે. કઈ પોસ્ટ માટે કેટલી શેક્ષણિક લાયકાત જરૂરી છે એ તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ:

ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની આ એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર માસિક રૂપિયા 9000 પગારધોરણ ચુકવવામાં આવશે.

નીચે આપેલ ભરતીઓ વિષે પણ વાંચો:

જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ માહિતી સંસ્થાનો સંપર્ક કરી અથવા જાહેરાતમાં વાંચી લેવા વિનંતી. આ માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.