ECHS Recruitment 2024: 08 પાસથી લઈ અનુસ્નાતક સુધી તમામ માટે સરકારી સંસ્થામાં ભરતી જાહેર

ECHS Recruitment 2024: 08 પાસથી લઈ અનુસ્નાતક સુધી તમામ માટે સરકારી સંસ્થામાં ભરતી જાહેર થઈ ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.

ECHS Recruitment 2024 | Ex-Servicemen Contributory Health Scheme Recruitment 2024

વિભાગએક્સ-સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ
નોકરીનું સ્થળભારત
વર્ષ2024
અરજીનો પ્રકારઓનલાઇન
જાહેરાત તારીખ08 જાન્યુઆરી 2024
છેલ્લી તારીખ30 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.echs.gov.in/

પોસ્ટનું નામ:

ECHS સરકારી સંસ્થા દ્વારા OIC પોલીક્લીનિક, મેડિકલ ઓફિસર, ડેન્ટલ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, નર્સિંગ આસિસ્ટન્ટ, ડેન્ટલ હાઇજીનિસ્ટ, ડ્રાઈવર, ચોકીદાર, મહિલા પરિચર, સફાઈવાલા તથા કારકુન એટલે કે ક્લાર્ક માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

સરકારી સંસ્થાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 16,800 થી લઈ 75,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. પોસ્ટ અનુસાર પગારધોરણ તમે નોટિફિકેશનમાં જોઈ શકો છો.

શેક્ષણિક લાયકાત:

ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી લાયકાત 08 પાસ થી લઈ અનુસ્નાતક સુધી છે. કઈ પોસ્ટ માટે કેટલી શેક્ષણિક લાયકાત જરૂરી છે એ તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી માટે ઇન્ટરવ્યૂ/પરીક્ષાનું આયોજન પણ કરી શકે છે.

કેવી રીતે અરજી કરવી:

આ ભરતીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 જાન્યુઆરી 2024 છે. અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેરાતમાં આપેલ છે.

ખાલી જગ્યા:

સરકારી સંસ્થા દ્વારા કુલ 35 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

નીચે આપેલ ભરતીઓ વિષે પણ વાંચો:

જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો