Gujarat Van Vikas Nigam Bharti 2024: ગુજરાત વન વિકાસ નિગમ દ્વારા કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

Gujarat Van Vikas Nigam Bharti 2024: ગુજરાત વન વિકાસ નિગમ દ્વારા કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.

Gujarat Van Vikas Nigam Bharti 2024 | Gujarat State Forest Development Corporation Recruitment 2024

વિભાગગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લી.
નોકરીનું સ્થળગુજરાત
વર્ષ2024
અરજીનો પ્રકારઓફલાઇન
જાહેરાત તારીખ02 જાન્યુઆરી 2024
છેલ્લી તારીખ11 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.gsfdcltd.co.in/

નોકરીનું સ્થળ:

વન વિકાસ નિગમની આ ભરતીમાં નોકરીનું સ્થળ વનગંગા 78, અલકાપુરી વડોદરા રહેશે.

નોકરીનો પ્રકાર:

વન વિકાસ નિગમ દ્વારા આ ભરતી ઓઉટસોર્સીંગ પ્રકારે કરવામાં આવી રહી છે.

અરજી ફી:

ગુજરાત ફોરેસ્ટ ડેવલપમેન્ટની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી.

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નથી તથા વધુમાં વધુ 40 વર્ષ થી વધુ ન હોવી જોઈએ. આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

પગારધોરણ:

મિત્રો, વન વિકાસ નિગમની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 30,000 ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

વન વિકાસ નિગમની આ ભરતીમાં અરજી કરવા માટેની વિગતવાર માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

પોસ્ટનું નામ:

વન વિકાસ વિભાગ દ્વારા આયુર્વેદિક ફાર્માસીસ્ટના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

કેવી રીતે અરજી કરવી:

આ ભરતીમાં તમારે ઓફલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 11 જાન્યુઆરી 2024 છે. અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેરાતમાં આપેલ છે.

નીચે આપેલ ભરતીઓ વિષે પણ વાંચો:

જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ માહિતી સંસ્થાનો સંપર્ક કરી અથવા જાહેરાતમાં વાંચી લેવા વિનંતી. આ માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.