GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 188+ જગ્યાઓ પર નવી ભરતી જાહેર

GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 188+ જગ્યાઓ પર નવી ભરતી જાહેર કરી દેવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.

GPSC Recruitment 2024 | Gujarat Public Service Commission Recruitment 2024

વિભાગગુજરાત જાહેર સેવા આયોગ
વર્ષ2024
નોકરીનું સ્થળગુજરાત, ભારત
જાહેરાત તારીખ02 જાન્યુઆરી 2024
છેલ્લી તારીખ16 જાન્યુઆરી 2024
ઓફિશિયલ વેબસાઈટhttps://gpsc.gujarat.gov.in/

પોસ્ટનું નામ:

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સંશોધન મદદનીશ તથા આંકડા મદદનીશની ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 188 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં સંશોધન મદદનીશની 99 તથા આંકડા મદદનીશની 89 જગ્યાઓ ખાલી છે.

પગારધોરણ:

મિત્રો, GPSCની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 39,900 થી લઈ 1,26,600 સુધી વેતન ચુકવવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારી ઉમર ઓછામાં ઓછી 20 વર્ષ તથા વધુમાં વધુ 35 વર્ષ થી વધુ ન હોવી જોઈએ. આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પ્રિલીમ તથા મેન પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી:

આ ભરતીમાં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 છે. અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેરાતમાં આપેલ છે.

નીચે આપેલ ભરતીઓ વિષે પણ વાંચો:

જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ માહિતી સંસ્થાનો સંપર્ક કરી અથવા જાહેરાતમાં વાંચી લેવા વિનંતી. આ માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.