VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકામાં સિક્યોરિટી ગાર્ડના પદ માટે સીધી ભરતી જાહેર

VMC Recruitment 2024: વડોદરા મહાનગરપાલિકામાં સિક્યોરિટી ગાર્ડના પદ માટે સીધી ભરતી જાહેર થઈ ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.

VMC Recruitment 2024 | Vadodara Municipal Corporation Recruitment 2024

વિભાગવડોદરા મહાનગરપાલિકા
નોકરીનું સ્થળવડોદરા, ગુજરાત
જાહેરાતની તારીખ29 ડિસેમ્બર 2023
અરજી શરૂઆતની તારીખ29 ડિસેમ્બર 2023
અરજીની અંતિમ તારીખ12 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://vmc.gov.in/

પોસ્ટનું નામ:

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિક્યોરિટી ગાર્ડના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિક્યોરિટી ગાર્ડના પદ પર 59 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

શેક્ષણિક લાયકાત:

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટેની શેક્ષણિક લાયકાત ધોરણ – 8 પાસ મંગાવામાં આવી છે.

પગારધોરણ:

મિત્રો, વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી આપવામાં આવી નથી. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે.

અરજી ફી:

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી જેનો અર્થ એ થાય છે કે તમે વિના મુલ્યે અરજી કરી શકો છો.

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારી ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 45 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.

પસંદગી પ્રક્રિયા:

VMCની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા મેરીટ અથવા કસોટી દ્વારા કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી:

આ ભરતીમાં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2024 છે. અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેરાતમાં આપેલ છે.

નીચે આપેલ ભરતીઓ વિષે પણ વાંચો:

જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો