Gujarat Govt Tourism Project Recruitment 2024: ગુજરાત સરકાર પ્રવાસન અને યાત્રાધામ પ્રોજેક્ટમાં સીધી ભરતી

Gujarat Govt Tourism Project Recruitment 2024: ગુજરાત સરકાર પ્રવાસન અને યાત્રાધામ પ્રોજેક્ટમાં સીધી ભરતી જાહેર થઇ ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.

Gujarat Govt Tourism Project Recruitment 2024 । ગુજરાત સરકાર પ્રવાસન અને યાત્રાધામ પ્રોજેક્ટ ભરતી 2024

વિભાગગુજરાત પર્યટન વિભાગ
નોકરીનું સ્થળગુજરાત
વર્ષ2024
જાહેરાતની તારીખ30 ડિસેમ્બર 2023
અરજી શરૂઆતની તારીખ30 ડિસેમ્બર 2023
અરજીની અંતિમ તારીખ12 જાન્યુઆરી 2023
સત્તાવાર વેબસાઈટhttps://www.gujarattourism.com/

પોસ્ટનું નામ:

ગુજરાત સરકાર પ્રવાસન અને યાત્રા ધામ પ્રોજેક્ટ દ્વારા નોડલ ઓફિસર પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

મિત્રો, ગુજરાત સરકાર પ્રવાસન અને યાત્રા ધામ પ્રોજેક્ટની પસંદગી પામ્યા બાદ તમને માસિક ફિક્સ રૂપિયા 25,000 પગારધોરણ ચુકવવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે.

અરજી ફી:

ગુજરાત સરકાર પ્રવાસન અને યાત્રા ધામ પ્રોજેક્ટનની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી જેનો અર્થ એ થાય છે કે તમે વિના મુલ્યે અરજી કરી શકો છો.

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારી ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 40 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.

શેક્ષણિક લાયકાત:

ગુજરાત ગવર્નમેન્ટ ટુરિઝમના પ્રોજેક્ટની આ ભરતીમાં અરજી કરવા માટેની શેક્ષણિક તથા અન્ય લાયકાત તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

પ્રોજેક્ટની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. વિભાગ ઈચ્છે તો કસોટીનું પણ આયોજન કરી શકે છે.

કેવી રીતે અરજી કરવી:

આ ભરતીમાં તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2024 છે. અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેરાતમાં આપેલ છે.

નીચે આપેલ ભરતીઓ વિષે પણ વાંચો:

જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ માહિતી સંસ્થાનો સંપર્ક કરી અથવા જાહેરાતમાં વાંચી લેવા વિનંતી. આ માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.