GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5000 થી વધુ જગ્યાઓ પર ભરતી

GSSSB Recruitment 2024: ગુજરાતના યુવાનો જે નોકરીની રાહ જોઈ રહ્યા છે તેમના માટે સરકારી નોકરીની તૈયાર શરુ કરવાનો સમય આવી ગયો છે કારણ કે ગુજરાત સરકાર તરફથી તેમના માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાત સરકાર નવી ભરતી કરવા જઈ રહી છે, આ ભરતીની સંપૂર્ણ માહિતી તમને આજના આ લેખમાં જાણવા મળશે.

GSSSB Recruitment 2024 | Gujarat Subordinate Service Selection Board Recruitment 2024

વિભાગગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ટૂંકું નામGSSSB
પોસ્ટવિવિધ
વર્ષ2024
સત્તાવાર વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in/

ખાલી જગ્યા:

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5000 થી વધુ જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે.

પોસ્ટનું નામ:

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક (ડીસ્ટ્રીકટ કલેક્ટર ઓફિસ), ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ, ડેપ્યુટી ચીનીસ, સબ રજિસ્ટ્રાર ગ્રેડ-1, સબ રજિસ્ટ્રાર ગ્રેડ-2, હાઉસ હોલ્ડર, આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર, આસિસ્ટન્ટ સોસીયલ વેલ્ફેર ઓફિસર તથા આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

GSSSB દ્વારા પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માસિક અંદાજે રૂપિયા 19,900 થી લઈ 1,26,600 સુધી પગારધોરણ મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ગ્રુપ-એ ની પોસ્ટ માટે પ્રિલીમ તથા મેન પરીક્ષા આપવાની રહેશે જયારે ગ્રુપ-બીની પોસ્ટ માટે એમસીક્યું પ્રકારની એક લેખિત પરીક્ષા આપવાની રહેશે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ સ્ટ્રીમ કે કોર્સથી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ.

કેવી રીતે અરજી કરવી:

અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની સત્તાવાર વેબસાઈટ પર https://gsssb.gujarat.gov.in/ પર જઈ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. આ ભરતીની જાહેરાત GSSSB દ્વારા 15 દિવસની અંદર બહાર પાડવામાં આવશે.

નીચે આપેલ ભરતીઓ વિષે પણ વાંચો:

જરૂરી લિન્ક:

સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો