GSRTC Recruitment 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં 10 પાસ માટે સીધી ભરતી

GSRTC Recruitment 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં 10 પાસ, 12 પાસ માટે સીધી ભરતી આવી ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.

GSRTC Recruitment 2024 | Gujarat State Road Transport Corporation Recruitment 2024

વિભાગગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન
પોસ્ટવિવિધ
વર્ષ2024
જાહેરાત તારીખ27 ડિસેમ્બર 2023
અરજી શરૂઆતની તારીખ27 ડિસેમ્બર 2023
અરજી અંતિમ તારીખ12 જાન્યુઆરી 2024
ઓફિશિયલ વેબસાઈટhttps://gsrtc.in/

પોસ્ટનું નામ:

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઈલેક્ટ્રીશિયન, મશીનીસ્ટ, શીટ મેટલ વર્કર, વેલ્ડર, એમ.વી.બી.બી, પેઈન્ટર, મોટર મેકેનિક તથા કોપાના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની આ ભરતીમાં કેટલી જગ્યા ખાલી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. આ ભરતીમાં ખાલી જગ્યાની સંખ્યા વધુ પણ હોઈ શકે છે.

અરજી ફી:

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી જેનો અર્થ એ થાય છે કે તમે વિના મુલ્યે અરજી કરી શકો છો.

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારી ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 24 વર્ષ હોવી જોઈએ.

શેક્ષણિક લાયકાત:

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ જે તે ટ્રેંડમાં આઇટીઆઈ અથવા 10 પાસ/12 પાસ હોવા જોઈએ.

પસંદગી પ્રક્રિયા:

GSRTCની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરીટ દ્વારા કરવામાં આવશે. વિભાગ ઈચ્છે તો ઇન્ટરવ્યૂ, કસોટીનું પણ આયોજન કરી શકે છે.

પગારધોરણ:

મિત્રો, આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારોને ભારત સરકારના એપ્રેન્ટિસ નિયમો અનુસાર પગાર ચુકવવામાં આવશે.

નીચે આપેલ ભરતીઓ વિષે પણ વાંચો:

જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો