India Post Recruitment 2024: ઈન્ડિયા પોસ્ટમાં 10 પાસ માટે ભરતી જાહેર, પગાર રૂપિયા 63,200 સુધી

India Post Recruitment 2024: ઈન્ડિયા પોસ્ટમાં 10 પાસ માટે ભરતી જાહેર થઈ ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.

India Post Recruitment 2024 । ભારતીય ડાક વિભાગ ભરતી 2024

વિભાગભારતીય ડાક વિભાગ
નોકરીનું સ્થળભારત
વર્ષ2024
જાહેરાત તારીખ30 ડિસેમ્બર 2023
છેલ્લી તારીખ09 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.indiapost.gov.in/

પોસ્ટનું નામ:

ઇન્ડિયા પોસ્ટ દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

ઇન્ડિયા પોસ્ટ દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવરના પદ પર 78 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

શેક્ષણિક લાયકાત:

ભારતીય ડાક વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટેની શેક્ષણિક લાયકાત ધોરણ – 10 પાસ મંગાવામાં આવી છે. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચવી.

પગારધોરણ:

મિત્રો, ભારતીય ડાક વિભાગનીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 19,900 થી 63,200 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારી ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 56 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.

અરજી ફી:

ઇન્ડિયા પોસ્ટની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોએ 400 રૂપિયા અરજી ફી ચુકવવાની રહેશે.વધુ માહિતી તમે જાહેરાતમાં મેળવી શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ઇન્ડિયા પોસ્ટની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ડ્રાઇવિંગ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. વિભાગ ઈચ્છે તો ઇન્ટરવ્યૂ અથવા મેરીટ અથવા કસોટી દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે.

કેવી રીતે અરજી કરવી:

આ ભરતીમાં તમારે ઓફલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 09 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેરાતમાં આપેલ છે.

નીચે આપેલ ભરતીઓ વિષે પણ વાંચો:

જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો