AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકામાં નવી ભરતી જાહેર, પગાર રૂપિયા 2,14,100 સુધી

AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકામાં નવી ભરતી જાહેર થઈ ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.

AMC Recruitment 2024 | Ahmedabad Municipal Corporation Recruitment 2024

વિભાગઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
નોકરીનું સ્થળઅમદાવાદ, ગુજરાત
વર્ષ2024
અરજીનો પ્રકારઓનલાઇન
જાહેરાત તારીખ02 જાન્યુઆરી 2024
છેલ્લી તારીખ18 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/

પોસ્ટનું નામ:

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એડીશનલ સીટી ઈજનેરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નથી તથા વધુમાં વધુ 45 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.

પગારધોરણ:

મિત્રો, અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 1,18,500 થી લઈ 2,14,100 સુધી વેતન ચુકવવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટેની વિગતવાર માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તથા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી:

આ ભરતીમાં તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 18 જાન્યુઆરી 2024 છે. અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેરાતમાં આપેલ છે.

નીચે આપેલ ભરતીઓ વિષે પણ વાંચો:

જરૂરી લિંક:

જાહેરાત માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની સંપૂર્ણ માહિતી સંસ્થાનો સંપર્ક કરી અથવા જાહેરાતમાં વાંચી લેવા વિનંતી. આ માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.