MBA Full Form in Gujarati | MBA Course Details in Gujarati

MBA Full Form in Gujarati | MBA Course Details in Gujarati – નમસ્કાર મારા ગુજરાતીઓ, શું તમે MBA વિશે ક્યાંક સાંભળ્યું છે અને તમારા મનમાં આ કોર્સ વિષે ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે તો તમે બિલકુલ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આ એક લેખ માં તમને MBA વિશે બધીજ માહિતી આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી માં આપવામાં આવશે તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.

MBA Full Form in Gujarati - MBA Course Details in Gujarati
MBA Full Form in Gujarati – MBA Course Details in Gujarati

MBA Full Form in Gujarati | MBA Course Details in Gujarati

ટૂંકું નામMBA
પૂરું નામ (English)Master of Business Administration
પૂરું નામ (ગુજરાતી)ધંધાકીય સંચાલન માં કુશળતા
ક્ષેત્રઅભ્યાસ
ડિગ્રીનું લેવલઅનુસ્નાતક
પગાર ધોરણ15000 થી 35000 સુધી
સમયગાળો2 વર્ષ
ટોપ કોલેજIndian Institute of Management, Ahmedabad

MBA શું છે?

MBA નું Full Form “Master of Business Administration” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “ધંધાકીય સંચાલન માં કુશળતા” થાય છે. આ મેનેજમેન્ટના ક્ષેત્રનો એક અનુસ્નાતક કોર્સ છે. આ કોર્સ ભારત તેમજ વિદેશમાં પણ ભણાવવામાં આવે છે અને આ એક ખુબજ લોકપ્રિય તથા પ્રસિદ્ધ કોર્સ છે.

આ કોર્સમાં આપણને સંસ્થાકીય વર્તણૂક, માર્કેટિંગ, વ્યવસ્થાપનના સિદ્ધાંતો, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, ઓપરેશન્સ મેનેજમેન્ટ જેવા મેનેજમેન્ટ તથા માર્કેટિંગના વિષયો શીખવવામાં આવે છે. મિત્રો, તમે આ વિષયો વિશે પહેલી વાર જાણી રહ્યા છો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે આ કોર્સમાં તમને ખુબજ સરળતાથી આ વિષયો ભણાવવામાં આવશે.

સમયગાળો

આ કોર્સનો સમયગાળો 2 વર્ષનો હોય છે જેમાં કુલ 6 સેમેસ્ટર હોય છે અને 1 સેમેસ્ટરનો સમયગાળો 6 મહિનાનો હોય છે. આ કોર્સની અંદર તમારે છેલ્લા સેમેસ્ટરમાં અથવા છેલ્લા વર્ષમાં 1 સ્પેસીઅલાઈઝેશન સબજેક્ટ સિલેક્ટ કરવાનો હોય છે અને તેના સંબંધિત તમને સંપૂર્ણ ભણતર આપવામાં આવે છે.

યોગ્યતા

આ કોર્સ કરવા માટે તમારે કોઈ પણ સ્ટ્રીમ જેમ કે સાયન્સ, કોમર્સ કે આર્ટસ થી સ્નાતક પાસ કરેલું હોવું જરૂરી છે. અમુક કૉલેજ એડમિશન માટે સ્નાતક માં ઓછમાં ઓછા 50 ટકાનો માપદંડ રાખી શકે છે તો અમુક કૉલેજ એમબીએ કોર્સમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરે છે.

પ્રવેશ પરીક્ષા

મિત્રો, ભારતમાં ઘણીબધી કોલેજ એમબીએમાં પ્રવેશ આપવા માટે પ્રેવશ પરીક્ષાનું આયોજન કરે છે જેમાંની અમુક મુખ્ય પરીક્ષાઓના નામ નીચે મુજબ છે.

  • સામાન્ય પ્રવેશ પરીક્ષા (CAT)
  • સંચાલન અભિરુચિ કસોટી (MAT)
  • જેવિયર અભિરુચિ કસોટી (XAT)
  • સામાન્ય વ્યવસ્થાપન પ્રવેશ પરીક્ષા (CMAT)
  • NMIMS સંચાલન અભિરુચિ કસોટી (NMAT)

ફી

આ કોર્સની ફી તમારી કોલેજ ઉપર ડિપેન્ડ કરે છે. જો તમે સરકારી કોલેજથી આ કોર્સ કરો છો તો તમારે ખુબજ ઓછી ફી ભરવાની થાય છે જયારે તમે આ કોર્સ પ્રાઇવેટ કોલેજથી કરો છો તો તમારે અંદાજે રૂપિયા 1,00,000 થી લઈને 10,00,000 સુધી ફી ભરવી પડી શકે છે.

Top 5 Best MBA Colleges in Gujarat

અહીં અમે એમબીએ માટે ગુજરાતની ટોપ પાંચ કોલેજનું લિસ્ટ બનાવ્યું છે.

  1. Indian Institute of Management, Ahmedabad
  2. Institute of Rural Management Anand
  3. The Maharaja Sayajirao University of Baroda
  4. BK School of Professional and Management Studies, Ahmedabad
  5. Mudra Institute of Communications, Ahmedabad

List of Government MBA Colleges in Gujarat

અહીં અમે એમબીએ માટે ગુજરાતની સરકારી કોલેજનું લિસ્ટ બનાવ્યું છે.

  1. Dr Babasaheb Ambedkar Open University, Ahmedabad
  2. Dharmsinh Desai University, Nadiad
  3. Gujarat National Law University, Gandhinagar
  4. Gujarat University, Ahmedabad
  5. Hemchandracharya North Gujarat University, Patan

MBA Specialization in Gujarati

મિત્રો જેમ આપણે આગળ જાણ્યું, આ કોર્સમાં તમારે એક સ્પેશ્યિલાઈજેશન સબજેક્ટ સિલેક્ટ કરવાનો હોય છે જેના નામ નીચે મુજબ છે.

  • Finance
  • Marketing
  • International Business
  • Sales
  • Human Resources
  • Operations
  • Entrepreneurship
  • Supply Chain
  • તથા અન્ય

નોકરીના પદ

આ કોર્સ કર્યા બાદ તમે નીચે આપેલ પદ પર નોકરી મેળવી શકો છો.

  • Brand Manager
  • Marketing Manager
  • Finance Manager
  • Credit Analyst
  • Recruitment Manager
  • Training and Development Manager
  • Supply Chain Manager
  • Logistics Manager
  • Project Manager
  • તથા અન્ય

નોકરીના ક્ષેત્ર

આ કોર્સ કર્યા બાદ તમે નીચે આપેલ ક્ષેત્રમાં નોકરી મેળવી શકો છો.

  • Bank
  • College/University
  • Hotel
  • Hospital
  • Share Market
  • Financial Institute
  • Private Sector
  • Government Sector

પગારધોરણ

આ કોર્સ પૂર્ણ કર્યા પછી તમે કઈ જગ્યા અને કયાં પદ પર કામ કરો છો એના ઉપર તમારી સેલરી ડિપેન્ડ કરે છે. તમને અંદાજે 15,000 થી લઈને 35,000 સુધીની સેલરી મળી શકે છે. આ ફિલ્ડમાં તમારો અનુભવ જેટલો વધારે હશે એટલી વધુ સેલરી મળી શકે છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

MBA વિશે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો અને તેના જવાબો

MBA નું પૂરું નામ શું છે?

Master of Business Administration (ધંધાકીય સંચાલન માં કુશળતા)

MBA કોર્સ કરવા માટે યોગ્યતા શું છે?

કોઈપણ કોર્સથી સ્નાતક

શું MBA એ 3 વર્ષનો કોર્સ છે?

ના, 2 વર્ષ

MBA કોર્સની ફી કેટલી છે?

રૂપિયા 1,00,000 થી લઈને 10,00,000 સુધી

MBA માં સૌથી સારો વિષય કયો છે?

Finance

શું આપણે ધોરણ 12 પછી MBA કરી શકીએ છીએ?

ના

આપણે MBA ક્યારે કરી શકીએ છીએ?

સ્નાતક પૂર્ણ કર્યા પછી

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે MBA Course વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment