MSW Full Form in Gujarati | MSW Course Details in Gujarati

MSW Full Form in Gujarati | MSW Course Details in Gujarati – નમસ્કાર મારા ગુજરાતીઓ, આજના આ લેખમાં આપણે એમએસડબલ્યુ કોર્સ ની સંપૂર્ણ માહિતી આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં જાણીશું તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.

MSW Full Form in Gujarati | MSW Course Details in Gujarati

MSW Full Form in Gujarati | MSW Course Details in Gujarati
MSW Full Form in Gujarati | MSW Course Details in Gujarati

MSW Course શુ છે?

MSW નું Full Form “Master of Social Work” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “સામાજિક કાર્યમાં માસ્ટર” થાય છે. સામાજિક કાર્યના ક્ષેત્રમાં આ એક પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ છે. આ કોર્સમાં તમને માનવતા અને સામાજિક કલ્યાણ કેવી રીતે કરવું તેના વિષે શીખવવામાં આવે છે.

કોર્સના પ્રકાર

મિત્રો તમે આ કોર્સ ત્રણ રીતે કરી શકો છો જે નીચે મુજબ છે.

  • પાર્ટ ટાઈમ
  • ફુલ ટાઈમ
  • ડિસ્ટન્સ એડયુકેશન

સમયગાળો

આ કોર્સનો સમયગાળો 2 વર્ષનો હોય છે જેમાં કુલ 4 સેમેસ્ટર હોય છે. આ બે વર્ષના સમયગાળામાં તમને માનવતા અને સામાજિક કલ્યાણના અલગ અલગ વિષયો ભણાવવામાં આવે છે.

યોગ્યતા

આ કોર્સ કરવા માટે તમારે કોઈ પણ સ્ટ્રીમ જેમ કે સાયન્સ, કોમર્સ, આર્ટસ કે માનવતા અને સામાજિક વિજ્ઞાન થી સ્ટ્રીમ થી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જરૂરી છે. અમુક કૉલેજ એડમિશન માટે ગ્રેજ્યુએશનમાં ઓછમાં ઓછા 50 ટકાનો માપદંડ રાખી શકે છે તો અમુક કૉલેજ એમએસડબલ્યુ કોર્સમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરી શકે છે.

પગારધોરણ

આ કોર્સ પૂર્ણ કર્યા પછી તમે કઈ જગ્યા અને કયાં પદ પર કામ કરો છો એના ઉપર તમારી સેલરી ડિપેન્ડ કરે છે. તમને અંદાજે 15,000 થી લઈને 35,000 સુધીની સેલરી મળી શકે છે. આ કોર્સ પૂર્ણ કર્યા પછી તમને સરકારી વિભાગમાં નોકરી મળવાના ચાન્સ વધારે હોય છે.

ફી

આ કોર્સની ફી તમારી કોલેજ ઉપર ડિપેન્ડ કરે છે. જો તમે સરકારી કોલેજથી આ કોર્સ કરો છો તો તમારે ખુબજ ઓછી ફી ભરવાની થાય છે જયારે તમે આ કોર્સ પ્રાઇવેટ કોલેજથી કરો છો તો તમારે અંદાજે રૂપિયા 20,000 થી લઈને 1,00,000 સુધી ફી ભરવી પડી શકે છે.

Top 10 MSW Colleges in Gujarat

અહીં અમે એમએસડબલ્યુ માટે ગુજરાતની ટોપ દસ કોલેજનું લિસ્ટ બનાવ્યું છે.

  1. Gujarat University, Ahmedabad
  2. Navrachana University, Vadodara
  3. Veer Narmad South Gujarat University, Surat
  4. Children’s University, Gandhinagar
  5. Dr. Babasaheb Ambedkar Open University, Ahmedabad
  6. Hemchandracharya North Gujarat University, Patan
  7. Sardar Patel University, Anand
  8. Ganpat University (GUNI), Mehsana
  9. The Maharaja Sayajirao University of Baroda, Vadodara
  10. Sabarmati University, Ahmedabad

નોકરીના પદ

આ કોર્સ કર્યા બાદ તમે નીચે આપેલ પદ પર નોકરી મેળવી શકો છો.

  • પ્રોફેસર
  • સામાજિક કાર્યકર
  • યોજના ના સંકલનકર્તા

નોકરીના ક્ષેત્ર

આ કોર્સ કર્યા બાદ તમે નીચે આપેલ ક્ષેત્રમાં નોકરી મેળવી શકો છો.

  • બિન-સરકારી સંસ્થાઓ (NGO)
  • સરકારી ક્ષેત્ર
  • બિન-સરકારી ક્ષેત્ર
  • શૈક્ષણિક ક્ષેત્ર

મિત્રો હવે તમામ વસ્તુઓનું અંગ્રેજીકરણ થઇ રહ્યું છે. ઘણા લોકો ગુજરાતી છોડી અંગ્રેજીમાં વાંચવાનું પસંદ કરે છે. નીચે આપેલી સોશ્યિલ મીડિયા લિંક ઉપર ક્લીક કરી ફોલો કરો તથા આપણી ગુજરાતી ભાષાને જીવંત રાખવામાં મદદ કરો. જય જય ગરવી ગુજરાત.

WhatsApp Group જોઈન કરો. અહીં ક્લિક કરો.
Telegram Group જોઈન કરો. અહીં ક્લિક કરો.
Facebook Page Like કરો.અહીં ક્લિક કરો.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે MSW Course વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment