NEFT Full Form in Gujarati | NEFT Meaning in Gujarati

NEFT Full Form in Gujarati | NEFT Meaning in Gujarati – મિત્રો શું તમે NEFT શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે NEFT ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

NEFT Full Form in Gujarati - NEFT Meaning in Gujarati
NEFT Full Form in Gujarati – NEFT Meaning in Gujarati

NEFT Full Form in Gujarati | NEFT Meaning in Gujarati

ટૂંકું નામNEFT
પૂરું નામ (English)National Electronic Funds Transfer
પૂરું નામ (ગુજરાતી)રાષ્ટ્રીય વીજાણુવિષયક ભંડોળ હસ્તાંતરણ
ક્ષેત્રબેન્કિંગ
ક્ષેત્રભારત
શરૂઆતનવેમ્બર 2005
માધ્યમઇલેકટ્રોનિક
લિમિટકોઈ નહિ
સમય24 કલાક 365 દિવસ
સંચાલિતરિઝર્વે બેંક ઓફ ઇન્ડિયા

NEFT શું છે?

મિત્રો, જેમ આપણે જાણીએ છીએ Internet Banking ઘ્વારા પૈસા ટ્રાન્સફર કરવા માટે NEFT, RTGS અથવા IMPS નો ઉપયોગ કરીએ છીએ. આજે આપણે આ ત્રણ માંથી એક NEFT વિશે જાણીશું. NEFT નું Full Form “National Electronic Funds Transfer” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “રાષ્ટ્રીય વીજાણુવિષયક ભંડોળ હસ્તાંતરણ” થાય છે.

આ આપણા ભારતની એક પેમેન્ટ સિસ્ટમ છે જેના ઘ્વારા આપણે બેંકમાં જવા વગર જ electronically ઈન્ટરનેટના માધ્યમથી એક ખાતામાંથી બીજા ના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ.

NEFT ઘ્વારા જેટલા પણ પેમેન્ટ હોય છે તેનો બેંક ઘ્વારા એક Set બનાવી લેવામાં આવે છે અને તેને Batch ના નામે ઓળખવામાં આવે છે અને આ પેમેન્ટને Batch અનુસાર ટ્રાન્સફર કરવામાં આવે છે.

NEFT ની શરૂઆત ક્યારે થઇ હતી?

NEFT સેવાની શરૂઆત નવેમ્બર 2005 માં શરુ કરવામાં આવી હતી. પહેલાના સમયમાં જેટલા સમય સુધી બેંક ખુલી રહેતી હોય તેટલા સમય સુધી જ NEFT થી પેમેન્ટ કરી શકાતું હતું પણ હવે 24 કલાક અને 365 દિવસ ક્યારે પણ તમે NEFT થી પેમેન્ટ કરી શકો છો.

NEFT ઘ્વારા કેટલા પૈસા ટ્રાન્સફર કરી શકાય છે તથા ચાર્જ કેટલો લાગે છે?

NEFT ઘ્વારા પૈસા ટ્રાન્સફર કરવા માટે બેંક ઘ્વારા કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તથા પૈસા ટ્રાન્સફર કરવાની કોઈ લિમિટ નથી મતલબ તમે ઈચ્છો તેટલા ઓછા કે વધુ પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

NEFT ઘ્વારા પૈસા કઈ રીતે ટ્રાન્સફર કરી શકાય છે?

મિત્રો, NEFT ઘ્વારા પૈસા ટ્રાન્સફર કરવા માટે તમારે બેન્કમાં Internet Banking અથવા Mobile Banking ની સેવા ચાલુ કરાવવી પડશે ત્યારબાદ તમારે લોગીન કરવાનું રહેશે.

NEFT ઘ્વારા પૈસા ટ્રાન્સફર કરવા માટે તમારે નીચે આપેલી ડિટેઇલ ભરવાની રહેશે.

  • જે વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માંગો છો તેનું પૂરું નામ
  • એકાઉન્ટ નંબર
  • IFSC કોડ
  • રકમ

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

NEFT વિશે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો અને તેના જવાબો

NEFT નું પૂરું નામ શું છે?

National Electronic Funds Transfer (રાષ્ટ્રીય વીજાણુવિષયક ભંડોળ હસ્તાંતરણ)

NEFT તથા RTGS માં શું તફાવત છે?

RTGS માં 2 લાખ રૂપિયા લિમિટ છે જયારે NEFT માં કોઈ લિમિટ નથી

NEFT ની મહત્તમ મર્યાદા કેટલી છે?

કોઈ નહિ

NEFT ઘ્વારા પૈસા ટ્રાન્સફર તથા કેટલો સમય લાગે છે?

તરત જ થઇ જાય છે, અમુક સમયે 2 ક્લાક પણ લાગી શકે છે

શું હું NEFT દ્વારા 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી શકું?

હા

NEFT ની શરૂઆત ક્યારે થઇ હતી?

નવેમ્બર 2005

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે NEFT વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment