LOL Full Form in Gujarati | LOL Meaning in Gujarati

LOL Full Form in Gujarati | LOL Meaning in Gujarati – મિત્રો શું તમે LOL શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે LOL ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

LOL Full Form in Gujarati - LOL Meaning in Gujarati
LOL Full Form in Gujarati – LOL Meaning in Gujarati

LOL શું છે?

મિત્રો જયારે આપણે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે WhatsApp, Facebook, Instagram વગેરે પર કોઈ ફોટો કે વિડીયો પોસ્ટ કરીએ છીએ અથવા અન્ય કોઈએ પોસ્ટ કર્યો છે તો તેની નીચે કોમેન્ટમાં આપણને LOL લખેલું જોવા મળે છે. ત્યારે આપણા મનમાં એ પ્રશ્ન થાય છે કે આ LOL નો મતલબ શું થતો હશે. તો અમે તમને જણાવી દઈએ કે LOL નું Full Form “Laughing Out Loud” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “મોટેથી હસવું” થાય છે.

જયારે આપણને કોઈ ફોટો, વિડીયો કે અન્ય વસ્તુ પર ખુબ હસવું આવે ત્યારે આ શબ્દ નો ઉપયોગ થાય છે. આ એક ખુબ જ પ્રચલિત શબ્દ છે જે દરેક લોકો દરરોજ રોજિંદા જીવનમાં ઉપયોગમાં લે છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

Leave a Comment