WTF Full Form in Gujarati – WTF Meaning in Gujarati

WTF Full Form in Gujarati – WTF Meaning in Gujarati | મિત્રો શું તમે WTF શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે WTF ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

WTF Full Form in Gujarati - WTF Meaning in Gujarati
WTF Full Form in Gujarati – WTF Meaning in Gujarati

WTF શું છે?

મિત્રો, તમે સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે WhatsApp, Facebook, Instagram, Twitter વગેરે પર WTF લખેલા મેસેજ જોયા હશે અથવા તમે લોકોને “વોટ ધ ફક” બોલતા તો સાંભળ્યા જ હશે. અને એ વાંચીને કે સાંભળીને તમે સમજી ન શક્યા હશે કે એનો મતલબ શું થાય છે અને એટલે માટે તમે ગૂગલ પર એના વિષે સર્ચ કર્યું હશે.

તો તમને જણાવી દઈએ કે WTF નું Full Form “What the Fuck” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “શું વાહિયાત છે” અથવા “શું બકવાસ છે” થાય છે.

જયારે કોઈ વ્યક્તિ તમને ચોંકાવનારી ખબર સંભળાવે છે અથવા કઈક જોઈને તમને એવું લાગે કે આ શું બકવાસ વાત છે ત્યારે આપણા મોઢામાંથી વોટ ધ ફક શબ્દ નીકળી જાય છે. મેસેજમાં આ શબ્દ ને ટૂંકમાં “WTF” લખાય છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

મિત્રો, અમને આશા છે કે હવે તમે WTF નો અર્થ જાણી ગયા હશો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોઈ તો નીચે આપેલી લિંક પર ક્લિક કરી અત્યારેજ અમને અલગ અલગ પ્લેટફોર્મ પર ફોલો કરો. તમારો બહુમૂલ્ય સમય અમારી વેબસાઈટ પર વિતાવવા બદલ આભાર.

Leave a Comment