NGO Full Form in Gujarati – NGO Meaning in Gujarati

NGO Full Form in Gujarati – NGO Meaning in Gujarati | મિત્રો શું તમે NGO શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે NGO ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

NGO Full Form in Gujarati - NGO  Meaning in Gujarati
NGO Full Form in Gujarati – NGO Meaning in Gujarati

NGO Full Form in Gujarati – NGO Meaning in Gujarati

ટૂંકું નામNGO
પૂરું નામ (English)Non-Governmental Organization
પૂરું નામ (ગુજરાતી)બિન-સરકારી સંસ્થા
શ્રેણીબિનનફાકારક સંસ્થાઓ
ક્ષેત્રઆખી દુનિયા
હેતુલોકોની મદદ કરવાનો
વિકિપીડિયાNGO

NGO શું છે?

NGO નું Full Form “Non-Governmental Organization” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “બિન-સરકારી સંસ્થા” થાય છે. NGO એ એક પ્રાઇવેટ પ્રકારની સંસ્થા હોય છે જેમાં રાજ્ય કે કેન્દ્ર સરકારનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી.

NGO કોઈપણ વ્યક્તિ બનાવી તથા ચલાવી શકે છે પણ તેના અમુક નિયમો અને શરતો હોય છે જે તેમને ફોલો કરવાની હોય છે. ભારતમાં જેટલા પણ NGO છે તે સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ, 1860 અંતર્ગત કામ કરે છે.

NGO બનાવવાનો હેતુ શું છે?

મિત્રો, આપણા મન માં એક પ્રશ્ન જરૂર થાય છે કે NGO બનાવવાની જરૂર શા માટે પડે છે અથવા NGO બનાવવાનો હેતુ શું છે તો તે તમે નીચે આપેલા પોઈન્ટ્સ માં જાણી શકો છો.

  • ગરીબ તથા અનાથ બાળકોના શિક્ષણ તથા વિકાસ માટે
  • લોકોની મદદ કરવા માટે
  • વૃદ્ધ લોકોની મદદ કરવા માટે
  • બીમાર લોકોની મદદ કરવા માટે
  • ટ્રાન્સજેન્ડરની મદદ કરવા માટે
  • ભૂખ્યા લોકોની મદદ કરવા માટે
  • ગરીબ ખેલાડીઓની મદદ માટે
  • તથા અન્ય

NGO કઈ રીતે Join કરી શકાય છે?

મિત્રો, તમારું સપનું NGO જોઈન કરીને લોકોની મદદ કરવાનું છે તો તમે એ કામ બે રીતે કરી શકો છો જે નીચે મુજબ આપેલ છે.

  1. તમે તમારી આસપાસ ચાલતા NGO ના Member બનીને NGO જોઈન કરી શકો છો.
  2. તમે તમારું પોતાનું NGO ખોલી શકો છો.

ગજરાત ના ટોપ 10 NGO કયા છે?

ગુજરાતના વિકાસ માટે કામ કરતા શીર્ષ 10 એનજીઓના નામ નીચે મુજબ છે.

  1. સાથ
  2. શ્રી નવચેતન અંધજન મંડળ
  3. ગ્રામ વિકાસ ટ્રસ્ટ
  4. બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન, ભારત
  5. ચારુતર આરોગ્ય મંડળ
  6. સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટ
  7. વિસામો કિડ્સ ફાઉન્ડેશન
  8. સેન્સ ઇન્ટરનેશનલ
  9. અંધ કલ્યાણ પરિષદ, દાહોદ
  10. અંધ કલ્યાણ પરિષદ, દાહોદ

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

NGO વિશે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો અને તેના જવાબો

NGO નું પૂરું નામ શું છે?

Non-Governmental Organization (બિન-સરકારી સંસ્થા)

NGO શું કામ કરે છે?

પર્યાવરણીય, સામાજિક, હિમાયત અને માનવ અધિકાર સંબંધિત કાર્ય

NGO એ Private હોય છે કે સરકારી હોય છે?

Private

NGO કઈ રીતે પૈસા એકત્રિત કરે છે?

Donation ઘ્વારા

ભારતમાં સૌથી Best NGO કયું છે?

Smile Foundation

દુનિયાનું સૌથી મોટું NGO કયું છે?

Bangladesh Rehabilitation Assistance Committee (BRAC)

Leave a Comment