AM PM Full Form in Gujarati | AM PM Meaning in Gujarati

AM PM Full Form in Gujarati | AM PM Meaning in Gujarati – મિત્રો શું તમે AM PM શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે AM PM ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

AM PM Full Form in Gujarati | AM PM Meaning in Gujarati
AM PM Full Form in Gujarati | AM PM Meaning in Gujarati

AM PM Full Form in Gujarati | AM PM Meaning in Gujarati

ટૂંકું નામAM
પૂરું નામ (English)Ante Meridiem
પૂરું નામ (ગુજરાતી)બપોર પહેલા
વિકિપીડિયાAM
ક્ષેત્રઆખી દુનિયા
ટૂંકું નામPM
પૂરું નામ (English)Post Meridiem
પૂરું નામ (ગુજરાતી)બપોર પછી
વિકિપીડિયાPM
ક્ષેત્રઆખી દુનિયા

AM નો અર્થ શું થાય છે?

AM નું પૂરું નામ “Ante Meridiem” છે જેનો ગુજરાતીમાં અર્થ “બપોર પહેલા” થાય છે. Ante Meridiem શબ્દ વાંચવામાં તથા બોલવામાં કઈંક અલગ જ લાગે છે કારણ કે આ શબ્દ અંગ્રેજી નહિ પણ લેટિન ભાષાનો છે. બપોર પહેલાના સમય માટે AM નો ઉપયોગ કરવામાં આવે છે.

PM નો અર્થ શું થાય છે?

PM નું પૂરું નામ “Post Meridiem” છે જેનો ગુજરાતીમાં અર્થ “બપોર પછી” થાય છે. Post Meridiem શબ્દ વાંચવામાં તથા બોલવામાં કઈંક અલગ જ લાગે છે કારણ કે આ શબ્દ અંગ્રેજી નહિ પણ લેટિન ભાષાનો છે. બપોર પછીના સમય માટે PM નો ઉપયોગ કરવામાં આવે છે.

આપણે સૌ જાણીએ છીએ કે એક દિવસ અને રાત બંને ને મળાવીને કુલ 24 કલાકનો સમય થાય છે. અને દિવસનો 12 કલાકનો તથા રાતનો 12 કલાકનો સમય ભાગ પાડી દેવામાં આવ્યો છે. રાત ના 12 વાગ્યા થી લઈને બપોરના 12 વાગ્યા સુધીના સમય માટે AM ઉપયોગ થાય છે જયારે બપોરના 12 વાગ્યા પછી રાતના 12 વાગ્યા સુધીના સમય માટે PM શબ્દનો ઉપયોગ થાય છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

AM PM વિષે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો:

AM નું ફુલ ફોર્મ શું છે?

Ante Meridiem

PM નું ફુલ ફોર્મ શું છે?

Post Meridiem

AM નો સમય કેટલો છે?

રાતના 12:01 વાગ્યા થી બપોરના 12:00 વાગ્યા સુધી

PM નો સમય કેટલો છે?

બપોરના 12:01 વાગ્યા થી રાતના 12:00 વાગ્યા સુધી

રાતના 12 વાગ્યાનો સમય AM છે કે PM?

12:00 વાગ્યે PM અને 12:00 વાગ્યા AM

અંતિમ શબ્દો

મિત્રો આજના આ લેખમાં આપણે AM PM વિશે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment