BRS Course Full Form in Gujarati | BRS Course Details in Gujarati

BRS Course Full Form in Gujarati | BRS Course Details in Gujarati – આજના આ લેખમાં આપણે બીઆરએસ કોર્સ ની સંપૂર્ણ માહિતી આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં જાણીશું તો આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો.

BRS Course Full Form in Gujarati - BRS Course Details in Gujarati
BRS Course Full Form in Gujarati – BRS Course Details in Gujarati

BRS Course Full Form in Gujarati | BRS Course Details in Gujarati

ટૂંકું નામBRS
પૂરું નામ (English)Bachelor in Rural Studies
પૂરું નામ (ગુજરાતી)ગ્રામીણ અભ્યાસમાં સ્નાતક
ક્ષેત્રઅભ્યાસ
ડિગ્રીનું લેવલસ્નાતક
પગાર ધોરણ15000 થી 50000 સુધી
સમયગાળો3 વર્ષ

BRS Course શુ છે?

BRS Course નું Full Form “Bachelor of Rural Studies” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “ગ્રામીણ અભ્યાસમાં સ્નાતક” થાય છે. આ કોર્સનો સમાવેશ માનવતા અને સામાજિક વિજ્ઞાન માં થાય છે. આ કોર્સમાં તમને ગ્રામીણ અર્થવ્યવસ્થામાં આવતી સમસ્યાઓ તથા તેના નિવારણ કરી ગ્રામીણ વિસ્તરાનો વિકાસ કઈ રીતે કરી શકાય છે તેના વિષે અભ્યાસ કરાવવામાં આવે છે.

સમયગાળો

આ કોર્સનો સમયગાળો 3 વર્ષનો હોય છે જેમાં કુલ 6 સેમેસ્ટર હોય છે.

યોગ્યતા

આ કોર્સ કરવા માટે તમારે કોઈ પણ સ્ટ્રીમ જેમ કે સાયન્સ, કોમર્સ કે આર્ટસ થી ધોરણ 12 પાસ કરેલું હોવું જરૂરી છે. અમુક કૉલેજ એડમિશન માટે ધોરણ 12 માં ઓછમાં ઓછા 45 કે 50 ટકાનો માપદંડ રાખી શકે છે તો અમુક કૉલેજ બીઆરએસ કોર્સમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરે છે.

પગારધોરણ

આ કોર્સ પૂર્ણ કર્યા પછી તમે કઈ જગ્યા અને કયાં પદ પર કામ કરો છો એના ઉપર તમારી સેલરી ડિપેન્ડ કરે છે. તમને અંદાજે 15,000 થી લઈને 50,000 સુધીની સેલરી મળી શકે છે. આ ફિલ્ડમાં તમારો અનુભવ જેટલો વધારે હશે એટલી વધુ સેલરી મળી શકે છે.

ફી

આ કોર્સની ફી તમારી કોલેજ ઉપર ડિપેન્ડ કરે છે. જો તમે સરકારી કોલેજથી આ કોર્સ કરો છો તો તમારે ખુબજ ઓછી ફી ભરવાની થાય છે જયારે તમે આ કોર્સ પ્રાઇવેટ કોલેજથી કરો છો તો તમારે અંદાજે રૂપિયા 20,000 થી લઈને 1,00,000 સુધી ફી ભરવી પડી શકે છે.

Top 10 Best BRS Colleges in Gujarat

અહીં અમે બીઆરએસ માટે ગુજરાતની ટોપ પાંચ કોલેજનું લિસ્ટ બનાવ્યું છે.

  1. Bhakta Kavi Narsinh Mehta University
  2. Bhavnagar University
  3. BRS College of Rural Studies, Dumiyan
  4. Grambharti Amarapur
  5. Gujarat Vidyapith, Ahmedabad
  6. Hemchandracharya North Gujarat University, Patan
  7. Lok Bharati Lok Seva Mahavidyalaya, Sanosara
  8. Lokniketan Samaj Karya Mahavidyalaya, Ratanpur
  9. M.H. Patel Gram Seva Mahavidyalaya, Samoda
  10. Maharaja Krishnakumarsinhji Bhavnagar University, Bhavnagar

નોકરીના પદ

આ કોર્સ કર્યા બાદ તમે નીચે આપેલ પદ પર નોકરી મેળવી શકો છો.

  • મેનેજર
  • સેલ્સ એક્સએક્યુટિવ
  • ફિલ્ડ ઓફિસર
  • પ્રોજેક્ટ મેનેજર
  • પ્રોગ્રામ ઓફિસર
  • ડોક્યુમેન્ટટેશન ઓફિસર

નોકરીના ક્ષેત્ર

આ કોર્સ કર્યા બાદ તમે નીચે આપેલ ક્ષેત્રમાં નોકરી મેળવી શકો છો.

  • રાજ્ય અને કેન્દ્ર સરકારમાં
  • રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય એનજીઓમાં
  • પોતાનું એનજીઓ
  • ઉદ્યોગસાહસિક
  • પ્રાઇવેટ ક્ષેત્રમાં

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે BRS Course વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment