CNS Full Form in Gujarati | CNS Details in Gujarati | CNS નું ફુલ ફોર્મ શું છે

CNS Full Form in Gujarati | CNS Details in Gujarati | CNS નું ફુલ ફોર્મ શું છે । CNS નું પૂરું નામ જણાવો – શું તમે વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરી રહ્યા છો અથવા તમે ક્યાંક CNS વિષે સાંભળ્યું છે અને તમે એના વિષે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરવા માંગો છો તો તમે એકદમ સટીક જગ્યા પર આવ્યા છો.

CNS Full Form in Gujarati
CNS Full Form in Gujarati

CNS શું છે?

CNS નું Full Form “Central Nervous System” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “મધ્યસ્થ ચેતાતંત્ર” થાય છે. CNS ઘ્વારા સૂચના મેળવવાનું અને તેના ઉપર કાર્ય કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. આપણને જે સૂચના મળે છે અને આપણે જે કાર્ય કરીએ છીએ એને કંટ્રોલ કરવાનું કામ મધ્યસ્થ ચેતાતંત્ર કરે છે.

CNS માં શાનો સમાવેશ થાય છે?

CNS માં નીચે મુજબની વસ્તુઓનો સમાવેશ થાય છે.

  1. મગજ (Brain)
  2. કરોડરજજુ (Spinal Cord)

મગજ શું છે?

મગજનું વજન 1350 થી 1400 ગ્રામ સુધીનું હોય છે. માણસના શરીરનું સૌથી કોમળ અંગ મગજ હોય છે. મગજની ઉપર ત્રણ આવરણ આવેલ હોય જે એને સુરક્ષા પ્રદાન કરે છે. મગજના ત્રણ ભાગ હોય છે જેમાં આગળનું મગજ, મધ્ય ભાગનું મગજ અને પાછળનું મગજ નો સમાવેશ થાય છે.

કરોડરજજુ શું છે?

કરોડરજજુ નસોનો એક સમૂહ હોય છે જે મગજનો સંદેશ આપણા શરીરના અન્ય અંગો સુધી પહુંચાડે છે. જેમાં હાથ અને પગનો સમાવેશ થાય છે. કરોડરજ્જુ શરીરને આકાર આપે છે અને એ નાની નાની 33 હાડકીઓ થી બનેલું હોય છે. કરોડરજ્જુની લંબાઈ લગભગ 45 સેન્ટિમીટર હોય છે અને એનો વ્યાસ 2 થી લઈને 2.5 સેન્ટિમીટર હોય છે. કરોડરજજુ ના અંતિમ ભાગ માંથી એક જ્ઞાનતંતુ નો ગુચ્છો નીકળે છે જેને ઘોડાની પૂંછડી ના નામે ઓળખવામાં આવે છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે CNS વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment