LCB Police Full Form in Gujarati | LCB Police Details in Gujarati

LCB Police Full Form in Gujarati | LCB Police Details in Gujarati – શું તમે પોલીસ બનવા ઈચ્છો છો અને તમે LCB Police Department ની તમામ જાણકારી મેળવવા માંગો છો તો તમે એકદમ સટીક જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં તમને LCB Police વિષે સંપૂર્ણ જાણકારી જાણવા મળશે.

LCB Police Full Form in Gujarati
LCB Police Full Form in Gujarati

LCB Police શું છે?

LCB Police નું Full Form “Local Crime Branch” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “સ્થાનિક અપરાધ શાખા” થાય છે. આ ગુજરાત પોલીસની એક ખુબજ મહત્વપૂર્ણ શાખા છે. આ શાખાનું કામ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાંથી ગુના અને ગુનેગારોની માહિતી એકત્ર કરવું અને તેને જાળવવાનું છે તથા જરૂર પડે ત્યારે State Crime Record Bureau ને આપવાનું છે.

આ બ્રાન્ચ માં કામ કરવા માટે કોઈ ક્લીયર ગાઈડલાઈન હોતી નથી. આ બ્રાન્ચ માં કામ કરતા પોલીસ કર્મચારીને કોઈ સ્પેફિક કામ જ કરવાનું હોય છે એવું નક્કી હોતું નથી.

આ બ્રાન્ચ માટે કોઈ અલગથી ભર્તી કરવામાં આવતી નથી. પણ જે ઓફિસર જિલ્લા લેવલે સારું કામ કરે તેને LCB માં પોસ્ટિંગ કરવામાં આવે છે. ખાસ કરીને જેણે ડિસકટ્રીક્ટ પોલીસ હેડની નજરમાં સારું કામ કર્યું હોય તેને એલસીબી પોલીસમાં પોસ્ટિંગ મળે છે.

નવી ગાઈડલાઈન મુજબ LCB માં પોસ્ટિંગ માટે Sub-Inspector-rank ના officer ને 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ જયારે Police Inspector-rank ના officers ને 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ. સાથે સાથે પોલીસ ઓફિસર ને બાતમીદારોનું સારું નેટવર્કની જાણકારી, સ્થાનિક તથા ભૌગોલિક અને સામાજિક પરિસ્થિતિથી પરિચિત, ગુનાઓની તપાસનું યોગ્ય જ્ઞાન અને સ્વચ્છ છબી હોવી જોઈએ.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે Gujarat Police ની એક શાખા એટલે કે LCB Police વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment