ATIRA Full Form in Gujarati – અટીરા નું ફુલ ફોર્મ શું છે?

ATIRA Full Form in Gujarati – અટીરા નું ફુલ ફોર્મ શું છે? | શું તમે ટેક્સટાઇલ્સ એટલે કે કાપડના વ્યાપાર સાથે જોડાયેલા છો કે ભવિષ્યમાં આ બિઝનેસમાં કરવા માંગો છો અને તમે ATIRA વિષે જાણવા માંગો છો તો તમે એકદમ સટીક જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે ATIRA વિષે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરીશું.

ATIRA Full Form in Gujarati
ATIRA Full Form in Gujarati

ATIRA શું છે?

ATIRA નું Full Form “Ahmedabad Textile Industry’s Research Association” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “અમદાવાદ કાપડ ઉદ્યોગ સંશોધન સંઘ” થાય છે. આ એક સ્વાયત્ત બિન-નફાકારક સંગઠન છે જે કાપડ સંશોધન સંબંધીત કાર્ય કરે છે.

અટીરા સંસ્થાની સ્થાપના 13 ડિસેમ્બર 1947 માં થઇ હતી અને આની શરૂવાત વર્ષ 1949 માં કરવામાં આવી હતી. અટીરા ગુજરાતના અમદાવાદના નવરંગપુરામાં સ્થિત છે. ભારતમાં કાપડ સંશોધન અને સંલગ્ન ઉદ્યોગો માટે રિસર્ચ માટે આ સૌથી મોટી સંસ્થા છે.

આ સંસ્થા ભારત સરકારના Ministry of Science and Technology ના Council of Scientific and Industrial Research ઘ્વારા માન્યતા પ્રાપ્ત છે. અને પછી આ સંસ્થાને Ministry of Textiles સાથે જોડવામાં આવેલી હતી.

અટીરાની સ્થાપનાનો આઈડિયા શ્રી વિક્રમભાઈ સારાભાઈ, શ્રી કસ્તુરભાઈ લાલભાઈ અને શ્રી શાંતિ સ્વરૂપ ભટનાગર નો હતો અને શ્રી વિક્રમભાઈ સારાભાઈ આ સંસ્થાના પ્રથમ માનદ નિર્દેશક હતા.

અટીરા અમદાવાદના શહેરી વિસ્તારમાં કુલ 67.21 એકરમાં ફેલાયેલું છે અને અટીરાની ઓફિશ્યિલ વેબસાઈટ www.atira.in છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે ATIRA વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment