DNA Full Form in Gujarati | DNA Meaning in Gujarati

DNA Full Form in Gujarati | DNA Meaning in Gujarati | DNA Full Information in Gujarati Language | Deoxyribonucleic Acid Meaning in Gujarati | ડીએનએ નું ફુલ ફોર્મ ગુજરાતી માં | તમે ક્યાંક ને ક્યાંક ડીએનએનું નામ તો સાંભળ્યું જ હશે અને તમને ડીએનએ ટેસ્ટ વિષે પણ ખબર જ હશે કેમકે આપણે જયારે ફિલ્મ કે સીરીયલ જોતા હોય ત્યારે ઘણીવાર આપણને ડીએનએ વિષે સાંભળવા મળતું જ હોય છે. આ બધી જગ્યા પર ડીએનએ નું નામ સાંભળીને તમારા મનમાં પણ ઘણા પ્રશ્નો ઉભા થાય છે તો તમે એકદમ સટીક જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં તમને ડીએનએ વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.

DNA Full Form in Gujarati | DNA Full Information in Gujarati Language | Deoxyribonucleic Acid Meaning in Gujarati | ડીએનએ નું ફુલ ફોર્મ ગુજરાતી માં
DNA Full Form in Gujarati

DNA Full Form in Gujarati | DNA Full Information in Gujarati Language

ટૂંકું નામDNA
પૂર્ણ નામDeoxyribonucleic Acid (ડીઓક્સીરીબોન્યુક્લીક એસિડ)
ક્ષેત્રસ્વાસ્થ્ય
શોધ1869
શોધ કરનારFriedrich Miescher (ફ્રેડરિક મિશેર)
પ્રકારએ-ડીએનએ, બી-ડીએનએ, ઝેડ-ડીએનએ
વિકિપીડિયાDNA

DNA શું છે?

DNA નું Full Form “Deoxyribonucleic Acid” છે જેનું ગુજરાતી માં ફુલ ફોર્મ “ડીઓક્સીરીબોન્યુક્લીક એસિડ” થાય છે. તમને એ તો ખબર જ હશે કે આપણું શરીર કોશિકાઓ થી મળીને બનેલું હોય છે. અને આપણા શરીરની લગભગ બધીજ કોશિકાઓ માં ડીએનએ એટલે કે આનુવંશિક કોડ હોય છે ફક્ત RBC એટલે કે લાલ રક્ત કોષ માં ડીએનએ હોતું નથી.

આ ડીએનએ જ આપણને આપણી ઓણખાણ આપે છે તથા ખુબજ મહત્ત્વપૂર્ણ હોય છે કારણ કે આની અંદર આપણો વિકાસ, પ્રજનન તથા કામો માટેના નિર્દેશ હોય છે. મોટાભાગના ડીએનએ આપણી નાભિ એટલે કે Nucleus માં હોય છે જેથી એને Nuclear DNA ના નામે ઓળખાય છે જયારે ડીએનએ નો ખુબ નાનો ભાગ Mitochondria માં પણ હોય છે જેથી એને Mitochondrial DNA ના નામે ઓળખવામાં આવે છે.

ડીએનએ કાર્બનિક એસિડ નાઇટ્રોજન થી બને છે. માણસોમાં મળી આવતા ડીએનએમાં લગભગ 3 બિલિયન બેસીસ હોય છે અને ડીએનએ ના 99 ટકા ભાગ દરેક માણસમાં સરખો જ હોય છે. ડીએનએ એક લાંબી સાંકળ જેવો દેખાતો એક અણુ હોય છે જે આપણી આનુવંશિક વિશેષતાઓને એનકોડ કરે છે.

આશ્ચર્ય થવા જેવી વાત એ છે કે જો આપણા શરીરમાં આવેલા ડીએનએ ને જો ઉકેલવામાં આવે તો આ સૂર્ય સુધી જઈને 300 વખત ધરતી પર પાછા આવી શકે છે. આપણે ડીએનએને એક પેનડ્રાઈવ પણ કહી શકીયે કારણ કે ડીએનએ આપણા શરીરની તમામ જાણકારી પોતાનામાં સ્ટોર કરી રાખે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે 1 ગ્રામ ડીએનએ 700 ટેરાબાઈટ જેટલી માહિતી સ્ટોર કરી શકે છે. ને જો તમારે દુનિયાની તમામ માહિતી સ્ટોર કરવી હોય તો તમને ફક્ત 2 ગ્રામ ડીએનએ ની જરૂર પડશે.

DNA ના પ્રકાર

DNA ના મુખ્યત્વે ત્રણ પ્રકાર હોય છે જે નીચે મુજબ છે.

  • A – DNA
  • B – DNA
  • Z – DNA

DNA ની શોધ કોણે કરી હતી?

DNA ની શોધ જર્મની ના બાયોકેમિસ્ટ ફ્રેડરિક મિશેર (Friedrich Miescher) એ વર્ષ 1869માં અવલોકન કર્યું હતું પરંતુ ઘણા વર્ષો સુધી આ પરમાણુ પર રિસેર્ચર નું ધ્યાન કેન્દ્રિત ન થયું હતું. પરંતુ વર્ષ 1953 માં જેમ્સ વોટસન, ફ્રાન્સિસ ક્રીક, મોરિસ વિલ્કીન્સ તથા રોસાલિંડ ફ્રેન્કલિનને ડીએનએના ડબલ હેલિક્સ સ્ટ્રકચર ની શોધ કરી ત્યારે એવું માનવામાં આવ્યું કે આ ડીએનએ બિયોલોજિકલ માહિતીઓ ને સંગ્રહ કરી શકે છે. અને ત્યારે ડીએનએની પૂર્ણ શોધ થઈ હતી. વર્ષ 1962 માં તેમને મેડિસિનનો નોબલ પ્રાઈજ પણ મળ્યો હતો. ડીએનએના મોડલ ને વોટસન-ક્રીક મોડલના નામે પણ ઓળખવામાં આવે છે.

DNAનું કાર્ય શું છે?

ડીએનએ નું મુખ્ય કાર્ય Replication એટલે પ્રતિકૃતિ નકલ, Transcription એટલે અનુલેખન અને Genetic Information Transfer એટલે આનુવંશિક માહિતી ટ્રાન્સફર કરવાનું છે.

  • Replication: આ ડીએનએની નકલ કરવાની એક પ્રક્રિયા છે જેમાં ડીએનએ પોતાના જેવા અન્ય ડીએનએ બનાવી લે છે. આ પ્રક્રિયા થવાને કારણે આપણા શરીરમાં chromosomes એટલે રંગસૂત્રો ની સંખ્યા નિયંત્રણમાં રહે છે અને કોષ વિભાજન પણ થાય છે.
  • Transcription: આ પ્રક્રિયા મારફતે આપણા શરીરમાં RNA એટલે કે લાલ રક્ત કોષનું નિર્માણ થાય છે.
  • Genetic Information Transfer: આ પ્રક્રિયામાં આપણી આનુવંશિક માહિતી એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય છે.

DNA Test શું છે?

આ ટેસ્ટ વિષે તો તમે જરૂર સાંભળ્યું જ હશે. દરેક માણસના ડીએનએમાં તેની વારસાની જાણકારી હોય છે. ડીએનએ ટેસ્ટ આનુવંશિક વિકૃતિ ની જાણકારી મેળવવા તથા આનુવંશિક પરિવર્તન ની જાણકારી મેળવવા માટે કરવામાં આવે છે.

કોઈપણ બાળકમાં માતા તથા પિતાનું Gene એટલે કે રંગસૂત્ર હોય છે જેથી ડીએનએ ટેસ્ટની મદદથી બાળકના માતા તથા પિતાની જાણકારી પણ મેળવી શકાય છે.

ડીએનએ ટેસ્ટની મદદથી કોઈપણ ગુનેગાર ને પકડી શકાય છે કારણ કે ડીએનએ એક પેઢીમાંથી બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય છે. ડીએનએ ટેસ્ટની મદદથી એ પણ જાણી શકાય છે કે તમારી આવનારી પેઢીના વાળોના તથા આંખોના રંગ કેવા હશે તથા આવનારી પેઢીઓમાં કઈ કઈ બીમારી થઇ શકે એ પણ જાણી શકાય છે.

જો કોઈ મહિલા ગર્ભવતી છે તો તેના પેટમાં રહેલ બાળકનું પણ ડીએનએ પણ કરી શકાય છે જેથી તેની આનુવંશિક વિકૃતિની જાણકારી મેળવી શકાય અને તેનો પહેલાથીજ ઈલાજ પણ થઈ શકે.

અત્યારના સમયમાં વિજ્ઞાન એટલું વિકસિત થઈ ગયું છે કે અત્યારની ડીએનએ ટેસ્ટ પધ્ધતિથી તમારા પૂર્વજો દુનિયાના કયાં ખૂણામાં રહેતા હતા તે પણ જાણી શકાય છે. અને ડીએનએ વિષે અત્યારે પણ રિસેર્ચ ચાલુ છે કારણ કે આ એક ખુબજ જટિલ વિષય છે.

તમારે આ લેખ પણ જરૂર વાંચવા જોઈએ:

SI Course Details in Gujarati
BBA Full Form in Gujarati
MSW Full Form in Gujarati
Tution Coaching Fee Sahaya Yojana

DNA વિષે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

DNA નું Full Form શું છે?

Deoxyribonucleic Acid (ડીઓક્સીરીબોન્યુક્લીક એસિડ)

DNA ની શોધ કોણે કરી હતી?

ફ્રેડરિક મિશેર (Friedrich Miescher)

DNA ના કેટલા પ્રકાર છે?

ત્રણ: 1) A – DNA, 2) B – DNA, 3) Z – DNA

DNA ની શોધ ક્યારે થઇ હતી?

1869

DNA Test શું છે?

મનુષ્યના વારસાની જાણકારી

DNA ની અંદર શું હોય છે?

આપણો વિકાસ, પ્રજનન તથા કામો માટેના નિર્દેશ

વોટસન અને ક્રીક એ શા ની શોધ કરી હતી?

ડીએનએના ડબલ હેલિક્સ સ્ટ્રકચર ની

Conclusion

મિત્રો આજે આપણે DNA વિષે જાણકારી પ્રાપ્ત કરી. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment