Tution Coaching Fee Sahaya Yojana Gujarat 2023: વિદ્યાર્થીઓ ને મળશે રૂ, 30,000 ની સહાય

Tution Coaching Fee Sahaya Yojana Gujarat: વિદ્યાર્થીઓ ને મળશે રૂ, 30,000 ની સહાય । જો તમારા પરિવારમાં કે ફ્રેઈન્ડ સર્કલમાં કોઈ ના બાળક ધોરણ-11 કે 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે તો તેમને ગુજરાત સરકાર તરફથી 30 હાજર રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજનાની તમામ માહિતી આ લેખમાં તમને જાણવા મળશે.

Tution Coaching Fee Sahaya Yojana - ટ્યુશન કોચિંગ ફી સહાય યોજના
Tution Coaching Fee Sahaya Yojana – ટ્યુશન કોચિંગ ફી સહાય યોજના

Tution Coaching Fee Sahaya Yojana Gujarat: વિદ્યાર્થીઓ ને મળશે રૂ, 30,000 ની સહાય

યોજનનું નામટ્યુશન કોચિંગ ફી સહાય યોજના
સંસ્થાગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ
રાજ્યગુજરાત
સહાયની રકમ15,000
હેતુબિન અનામત વર્ગના વિદ્યાર્થોના ભોજન બિલ સહાય માટે

ટ્યુશન કોચિંગ ફી સહાય યોજના શું છે?

આ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની એક યોજના છે જેમાં બિનઅનામત કેટેગરીના ધોરણ 11-12 વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે શાળાની બહાર આવેલ ટ્યૂશન ક્લાસીસ જાય છે અને ધોરણ-10 માં 70 કે તેથી વધુ ટકા પરિણામ સ્વરૂપે આવેલ હોય તેમને સરકાર તરફથી પ્રતિવર્ષ 15000ની સહાય આપવામાં આવે છે.

ટ્યુશન કોચિંગ ફી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

આ યોજનાનો લાભ લેવા તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • નિયત નમુનાનું અરજીપત્રક
  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો
  • એલસી અથવા જન્મનું પ્રમાણપત્ર
  • પ્રિન્સિપાલનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું પ્રમાણપત્ર
  • ઘરવેરા ની રશીદ
  • ધોરણ-10 ની માર્કશીટ
  • બેંક પાસબુકની ઝેરોક્ષ
  • ટ્યુશન ક્લાસની વિગત (ભરેલ ફીની રસીદ અથવા ભરવાપાત્ર રસીદ સાથે)
  • ટ્યુશન ક્લાસીસના રજિસ્ટ્રેશનો આધાર

લાયકાત:

  • આ યોજનાનો લાભ લેવા માટે તમારે ધોરણ-10 માં 70% કે તેથી વધુ ટકા હોવા જોઈએ.
  • તમે બિન અનામત કેટેગરી થી આવતા હોવા જોઈએ.
  • તમે જે ટ્યુશન કલાસ જાવ છો તે શાળા કે કોલેજ ની અંદર ન હોવું જોઈએ.
  • આ યોજનો લાભ એક વર્ષમાં એકવાર જ મળવા પાત્ર રહેશે .

આવક મર્યાદા:

આ યોજનનો લાભ લેવા માટે વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક 4.50 લાખ રૂપિયા થી ઓછી હોવી જરૂરી છે.

ટ્યુશન કોચિંગ ફી સહાય યોજનાનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકાય?

  • સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગૂગલ ઓપન કરો અને તેમાં “Gueedc” લખી સેર્ચ કરો.
  • સર્ચ રિઝલ્ટમાં પ્રથમ લિંક ઉપર ક્લિક કરો.
  • હવે જમણી બાજુ આપેલ “Apply Now” બટન ઉપર ક્લિક કરો.
  • હવે બધી યોજનાના નામ આવી જશે તો ટ્યુશન કોચિંગ ફી સહાય યોજનાની બાજુમાં આપેલ બટન પર ક્લિક કરો.
  • હવે “New Registration”ઉપર ક્લિક કરી નવું રેજીસ્ટ્રેશન કરો.
  • રજીસ્ટ્રેશન કાર્ય બાદ આઈડી અને પાસવર્ડ લખી લોગીન કરો.
  • હવે તમારે તમારી તમામ વિગતો તથા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • હવે તમારે તમારી અરજી કન્ફર્મ કરવાની રહેશે.
  • અરજી કન્ફર્મ કર્યા બાદ તમારી અરજી સફળતા પૂર્વક સબમિટ થઈ જશે.

તમારે આ પણ અવશ્ય વાંચવું જોઈએ:

પંડિત દીનદયાળ આવાસ યોજના
ભોજન બિલ સહાય યોજના
Digital Gujarat Scholarship
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
યોજનાની જાણકારી માટે અહીં ક્લિક કરો
ઈ-ગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

ટ્યુશન કોચિંગ ફી સહાય યોજના વિષે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

ટ્યુશન કોચિંગ ફી સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?

15000 પ્રતિવર્ષ

ટ્યુશન કોચિંગ ફી સહાય યોજનાનો લાભ કોણ લઇ શકે?

બિન અનામત વર્ગના ઘરથી વિદ્યાર્થીઓને

ટ્યુશન કોચિંગ ફી સહાય યોજનાનો હેલ્પ લાઈન નંબર શું છે?

07923258688, 07923258684

ટ્યુશન કોચિંગ ફી સહાય યોજના માટે કઈ વેબસાઈટ પાર અરજી કરવાની છે?

www.gueedconline.gujarat.gov.in

Conclusion

મિત્રો આજે આપણે ટ્યુશન કોચિંગ ફી સહાય યોજના વિષે જાણકારી પ્રાપ્ત કરી. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment