Pandit Dindayal Awas Yojana 2023: મકાનના બાંધકામ માટે મળશે રૂ. 1,20,000 ની સહાય

Pandit Dindayal Awas Yojana 2023 – પંડિત દીનદયાળ આવાસ યોજના 2023 – મકાનના બાંધકામ માટે મળશે રૂ. 1,20,000 ની સહાય – શું તમે પણ પોતાનું ઘર બનાવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે તમને આ ઘર બનાવવા માટે ગુજરાત સરકાર તરફ થી સહાય આપવામાં આવે તો તમે એકદમ સટીક જગ્યા પાર આવ્યા છો કારણ કે આજના આ લેખ માં મકાનની યોજના વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.

Pandit Dindayal Awas Yojana – પંડિત દીનદયાળ આવાસ યોજના

Pandit Dindayal Awas Yojana 2023: મકાનના બાંધકામ માટે મળશે રૂ. 1,20,000 ની સહાય

યોજનાનું નામપંડિત દીનદયાળ આવાસ યોજના
સંસ્થાસામાજિક ન્યાય તથા અધિકારીતા વિભાગ
રાજ્યગુજરાત
વર્ષ2023
વેબસાઇટwww.esamajkalyan.gujarat.gov.in

પંડિત દીનદયાળ આવાસ યોજના શું છે?

આ ગુજરાત સરકાર ની સામાજિક ન્યાય તથા અધિકારીતા વિભાગ ની એક યોજના છે. આ યોજના ગુજરાત રાજ્યના ગામડા કે શહેર માં વસતા મકાન વગરના લોકો માટે છે. આ યોજના અંતર્ગત મકાનના બાંધકામ માટે સરકાર તરફથી 1 લાખ અને 20 હજાર ની સહાય આપવામાં આવે છે .

આ યોજના નો લાભ કોને કોને મળવાપાત્ર છે?

આ યોજના નો લાભ નીચે મુજબના તમામ લોકો ને મળી શકે છે.

  • સામાજિક અને શેક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે OBC.
  • આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે EWS.
  • વિચરતી અને વિમુક્ત જાતિ એટલે કે

આવક મર્યાદા

આ યોજનાનો લાભ લેવા આપની આવક આ મુજબ હોવી જોઈએ.

  • ગ્રામ્ય વિસ્તાર – 1,20,000 થી ઓછી
  • શહેરી વિસ્તાર – 1,50,000 થી ઓછી

જરૂરી ડોક્યુમેન્ટ્સ

આ યોજનાનો લાભ લેવા માટે તમારે નીચે આપેલ તમામ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.

  • આવકનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • અરજદારનો રહેઠાણનો પુરાવો
  • કોઈ યોજના હેઠળ જમીન કે મકાન મળેલ હોય તો તે ફાળવણીના હુકમની નકલ
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/ આકારણી પત્રક/ હદ પત્રક કે સનદ પત્રક
  • તલાટીનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચીઠ્ઠી
  • બીપીએલ નો દાખલો
  • વિધવા મહિલા હોય તો એમના પતિનો દાખલો
  • ચતુર્દીશા દર્શાવતો નકશાની નકલ
  • પાસબુક અથવા કેન્સલ ચેક
  • પાસપોર્ટ ફોટો

પંડિત દીનદયાળ આવાસ યોજનાનું ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવું?

આ યોજનાનું ફોર્મ તમે ઘરે બેઠા તમારા મોબાઈલ કે લેપટોપ ની મદદથી ઓનલાઈન ભરી શકો છો. એના માટે તમારે કોઈ સાયબર કેફે પર જવાની જરૂર પડતી નથી. નીચે આપેલી પ્રક્રિયાથી તમે તમે તમારું ફોર્મ ભરી શકો છો.

  • સૌ પ્રથમ http://esamajkalyan.gujarat.gov.in/ પર જાવ.
  • ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર રેજીસ્ટ્રેશન કરવું.
  • લોગીન કરવું.
  • તમામ ડિટેઇલ ભરી તથા ડોક્યુમેન્ટ અપલોડ કરી ફોર્મ સબમિટ કરો.
Important Links for Pandit Dindayal Awas Yojana PDF Download
Online Apply Click Here
Egujarati.inHome Page

Conclusion

મિત્રો આજે આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિષે જાણકારી પ્રાપ્ત કરી. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment