Digital Gujarat Scholarship 2022: ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિધાર્થીઓ ને મળશે 2500 રૂપિયા

Digital Gujarat Scholarship 2022: ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિધાર્થીઓ ને મળશે 2500 રૂપિયા સુધી ની શિષ્યવૃતિ । શું તમારું બાળક કે તમારા પરિવારમાં કે તમારા ફ્રેન્ડ સર્કલ માં કોઈ નું દિવ્યાંગ બાળક ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરે છે અને ગુજરાત સરકાર ઘ્વારા આપવામાં આવતી શિષ્યવૃતિ નો લાભ લેવા માંગે છે તો આ લેખ તમને ખુબજ ઉપયોગી નીવડશે.

Digital Gujarat Scholarship
Digital Gujarat Scholarship

Digital Gujarat Scholarship 2022: ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા વિધાર્થીઓ ને મળશે 2500 રૂપિયા

યોજનાનું નામશિષ્યવૃત્તિ સહાય યોજના
સંસ્થાસામાજિક ન્યાય તથા અધિકારિકતા વિભાગ
ખાતુંનિયામક સમાજ સુરક્ષા ખાતા
વર્ષ2022-23
અરજી કરવાની છેલ્લી તારીખ31-07-2022
વેબસાઈટwww.digitalgujarat.gov.in

શિષ્યવૃત્તિ સહાય યોજના શું છે?

આ ગુજરાત સરકારનું સામાજિક ન્યાય તથા અધિકારિકતા વિભાગનું નિયામક સમાજ સુરક્ષા ખાતાની એક યોજના છે. આ યોજના હેઠળ અલગ અલગ ધોરણના તથા અલગ અલગ કેટેગરીના વિદ્યાર્થીઓ ને અલગ અલગ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આજે જે યોજનાની આપણે જાણકારી મેળવાના છે તે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની યોજના છે.

કયાં ધોરણના વિદ્યાર્થીને કેટલી શિષ્યવૃત્તિ મળશે?

ધોરણ મળવાપાત્ર શિષ્યવૃતિ
ધોરણ 1 થી 81500 રૂપિયા
ધોરણ 9 થી 12 (ITI ડે કેરના વિદ્યાર્થી માટે)2000 રૂપિયા
ધોરણ 9 થી 12 (ITI હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે)2500 રૂપિયા

શિષ્યવૃત્તિ સહાય યોજનાનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું?

આ યોજનાનું ફોર્મ ભરવા માટે તમારે કોઈ પણ સાયબર કેફે કે પછી જન સુવિધા કેન્દ્ર પાર જવાની જરૂર નથી. બાળક જે શાળામાં અભ્યાસ કરે છે ત્યાંના ક્લાર્ક અથવા શિક્ષકને ગુજરાત સરકાર ઘ્વારા આઈડી આપવામાં આવેલ છે. જેથી તમામ બાળકોના ફોર્મ તેઓ ઓનલાઈન ભરી શકશે. જરૂરી ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે.

જરૂરી તારીખો:

આ યોજનાના ફોર્મ તારીખ 25-06-2022 થી ભરી શકાશે. આ યોજનાના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31-07-2022 છે.

Online ApplyClick Here
Egujarati.in Home Page

આ લેખ પણ વાંચો:

Conclusion

મિત્રો આજે આપણે શિષ્યવૃત્તિ સહાય યોજના વિષે જાણકારી પ્રાપ્ત કરી. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment