DDO Full Form in Gujarati | DDO Meaning in Gujarati

DDO Full Form in Gujarati | DDO Meaning in Gujarati – મિત્રો શું તમે DDO શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે DDO ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

DDO Full Form in Gujarati - DDO Meaning in Gujarati
DDO Full Form in Gujarati – DDO Meaning in Gujarati

DDO શું છે?

DDO નું Full Form “District Development Officer” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “જીલ્લા વિકાસ અધિકારી” થાય છે. આ વર્ગ-2 ના સરકારી અધિકારી હોય છે. આ અધિકારી જીલ્લામાં ચાલી રહેલી વિકાસને લગતી પ્રવૃત્તિઓનો હવાલો સંભાળે છે.

આ આધિકારનું નું કામ ગ્રામ વિકાસની તમામ યોજનાને ને પોતાના જિલ્લા ના દરેક ગામમાં સફળતાપૂર્વક લાગુ કરવાનું તથા લોકો ને ફાયદો કરાવવાનું છે.

DDO શું કામ કરે છે?

  • ડીડીઓ એક જિલ્લાના તમામ બ્લોક વિકાસ અધિકારીઓ અને કર્મચારીઓ પર વહીવટી નિયંત્રણ નું કામ કરે છે અને એના અંદરમાં આવતા કર્મચારીઓને રજા અને વળતર રજાની મંજૂરી આપે છે.
  • ડીડીઓ સરકાર ઘ્વારા આપવમાં આવતા બજેટને સરકાર દ્વારા જારી કરાયેલા આદેશો હેઠળ ખર્ચ કરે છે અને તે ડ્રોઇંગ ડિસ્બર્સિંગ ઓફિસર તરીકે કામ કરે છે.
  • જિલ્લામાં ચાલી રહેલી યોજનાને લાગુ કરાવવું તથા તેની દેખરેખ કરવાનું કામ કરે છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે DDO વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment