EBC Full Form in Gujarati | EBC Meaning in Gujarati | EBC શું છે?

EBC Full Form in Gujarati | EBC Meaning in Gujarati | EBC શું છે? – મિત્રો શું તમે EBC શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે EBC ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

EBC Full Form in Gujarati - EBC Meaning in Gujarati
EBC Full Form in Gujarati – EBC Meaning in Gujarati

EBC Full Form in Gujarati | EBC Meaning in Gujarati | EBC શું છે?

ટૂંકું નામEBC
પૂરું નામ (English)Economically Backward Class
પૂરું નામ (ગુજરાતી)આર્થિક રીતે પછાત વર્ગ
ક્ષેત્રભારત
શ્રેણીઆરક્ષણ
આવક મર્યાદા8 લાખ થી ઓછી
માધ્યમઓનલાઇન/ઓફલાઈન
લાભફી માં રાહત

EBC શું છે?

EBC નું Full Form “Economically Backward Class” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “આર્થિક રીતે પછાત વર્ગ” થાય છે. આ એક પ્રકારનું ઇનકમ સર્ટિફિકેટ છે જે તમે ઓનલાઇન તથા ઓફલાઈન બંને રીતે બનાવી શકો છો.

આ એક પ્રકારની ઉપશ્રેણી છે જે સરકાર ઘ્વારા બનાવવામાં આવી છે અને જે લોકોની વાર્ષિક આવક 8 લાખ થી ઓછી છે તથા તેઓનો સમાવેશ SC/ST/OBC માં સમાવેશ ન થતો હોય તેવા લોકોને આ સર્ટિફિકેટ નો લાભ મળે છે. આ સર્ટફિકેટ UR તથા OBC કેન્ડિડેટ જ લઇ શકે છે.

EBC પ્રમાણપત્ર કોણ બનાવી શકે છે?

આ સર્ટિફિકેટ બનાવવા માટે તમારે નીચે આપેલી શરતોનું પાલન કરવાનું રહેશે.

  • તમારી વાર્ષિક આવક 8 લાખ થી ઓછી હોવી જોઈએ.
  • તમારી પાસે 5 એકડથી વધુ જમીન ન હોવી જોઈએ.
  • રહેણાંક ફ્લેટની જગ્યા 1000 વર્ગફૂટ થી વધુ ન હોવી જોઈએ.
  • તમે જે જગ્યા પર રહો છો તે તેનો મ્યુનિસિપલ વિભાગમાં સમાવેશ થતો હોય તો રહેણાંક પ્લોટ 100 ચોરસ યાર્ડ કરતા વધુ ન હોવો જોઈએ.
  • તમે જે જગ્યા પર રહો છો તે પ્લોટ નો સમાવેશ નગરપાલિકા વિસ્તારમાં ન તથો હોય, તો તે 200 ચોરસ યાર્ડ વધુ ન હોવો જોઈએ.

EBC Certificate કઢાવવા માટે કયા કયા Document ની જરૂર પડે છે?

  • રાશન કાર્ડ
  • પિતાનો આધારકાર્ડ
  • પિતાનો પાનકાર્ડ
  • ખેતી હોય તો તેની નકલ
  • રહેઠાણનો દાખલો
  • જાતિનો દાખલો
  • તમારો પોતાનો આધારકાર્ડ
  • 50 રૂપિયાનું સ્ટેમ્પ પેપર (આ તમે વકીલ પાસે કઢાવી શકો છો)
  • તથા અન્ય

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

અંતિમ શબ્દો:

મિત્રો આજના આ લેખમાં આપણે EBC વિશે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment