ST Caste Full Form in Gujarati | ST Caste Meaning in Gujarati

ST Caste Full Form in Gujarati | ST Caste Meaning in Gujarati – મિત્રો શું તમે ST Caste શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે UPSC ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

ST Caste Full Form “Scheduled Tribes” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “અનુસૂચિત જનજાતિ” થાય છે. અનુસૂચિત જનજાતિના લોકોને આદિવાસી ના નામે પણ ઓળખવામાં આવે છે. આજે પણ મોટા ભાગના અનુસૂચિત જાતિના લોકો જંગલવાળા વિસ્તારમાં રહે છે.

આદિવાસી લોકો પહેલાના સમયમાં કોઈ પણ ધર્મનો ભાગ ન હતા જેથી તેમને પહેલાના જમાનામાં બાકાત અથવા બહિષ્કૃત થી ઓળખાતા હતા. આદિવાસી લોકોનું પોતાનું ભોજન, સંસ્કૃતિ, પરંપરા અન્ય લોકોથી અલગ છે. ભારતના બંધારણ અનુસૂચિત જાતિના લોકને આરક્ષણ આપવામાં આવ્યું છે અને આરક્ષણ નો લાભ તેમને શિક્ષક, ભરતી, સરકારી યોજના વગેરેમાં મળે છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

Leave a Comment