NRI Full Form in Gujarati | NRI Meaning in Gujarati

NRI Full Form in Gujarati | NRI Meaning in Gujarati – મિત્રો શું તમે NRI શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે NRI ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

NRI Full Form in Gujarati - NRI Meaning in Gujarati
NRI Full Form in Gujarati – NRI Meaning in Gujarati

NRI શું છે?

મિત્રો, આપણા દેશના ઘણા લોકો એવા છે જે આપણો દેશ છોડીને વિદેશમાં જઈને રહેવા લાગ્યા છે. અને મોટા ભાગના લોકો નોકરી, અભ્યાસ અથવા વ્યાપાર કરવા માટે વિદેશ જાય છે અને ત્યાંજ વસી જાય છે તથા આપણા દેશની નાગરિકતા છોડીને તેઓ તે દેશની નાગરિકતા લઇ લે છે તેવા લોકોને NRI કહેવામાં આવે છે.

NRI નું Full Form “Non Resident Indian” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “બિનનિવાસી ભારતીય” થાય છે. ભારતના ઘણા એવા લોકો છે જે આપનો દેશ છોડીને બીજા દેશના નાગરિક થઇ ગયા છે. તેમ છતાં પણ તેઓ ભારત માટે ઘણો સહયોગ કરે છે અને એટલા માટે તેમને સમ્માન થી જોવામાં આવે છે.

ભારતમાં NRI ને કઈ કઈ સુવિધા મળે છે

આપણા દેશમાં NRI ને એ તમામ સુવિધા મળે છે જે એક સામાન્ય ભારતીય નાગરિક મેળવી શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે NRI એ ભારતની નાગરિકતા છોડી દીધી હોવા છતાં તેઓ મતદાન પણ કરી શકે છે. NRI વ્યક્તિ ભારતમાં NRI Quota થી અભ્યાસ પણ કરી શકે છે. NRI ભારતની બેંક માં ખાતું પણ ખોલાવી શકે છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે NRI વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment