NOC Full Form in Gujarati | NOC Meaning in Gujarati

NOC Full Form in Gujarati | NOC Meaning in Gujarati – મિત્રો શું તમે NOC શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે NOC ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

NOC Full Form in Gujarati - NOC Meaning in Gujarati
NOC Full Form in Gujarati – NOC Meaning in Gujarati

NOC શું છે?

NOC નું Full Form “No Objection Certificate” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “વાંધો નથી પ્રમાણપત્ર” થાય છે. આ એક પ્રકારનું કાયદાકીય પ્રમાણપત્ર હોય છે જે કોઈ સંસ્થા, એજન્સી, કર્મચારીઓ, મકાન માલિક, ભાડે આપનાર અથવા ખાસ કિસ્સાઓમાં કોઈ વ્યક્તિ દ્વારા કઢાવવામાં આવે છે.

જયારે કોઈ વ્યક્તિને ભવિષ્યમાં કોઈ વસ્તુ કે સંસ્થાથી વાંધો ના થાય એટલા માટે પ્રમાણપત્ર આપવામાં આવે છે. આપણે એક ઉદાહરણ થી સમજીએ, માની લો કે તમારે તમારા ઘર ના ધાબા પર જીઓ નો ટાવર લગાવવો છો પણ એમાં તમારા પાડોશી ને આનાથી વાંધો થઇ શકે છે અને એટલા માટે તમારે તમારા પાડોશીને આ ટાવર લગાવવાથી કોઈ વાંધો નથી એવું NOC લેવાનું રહેશે.

NOC બનાવવાનો હેતુ શું છે?

NOC ઘણા બધા હેતુ થી બનાવવામાં આવે છે જેમાં નોકરી, શાળા, પાસપોર્ટ, વિઝા, બાઈક, ગાડી વગેરેનો સમાવેશ થાય છે. જો તમે NOC બનાવેલું છે તો તમે ભવિષ્યમાં સામેવાળી પાર્ટી પર કાનૂની પગલાં લઇ શકો છો.

ચાલો આપણે એક ઉદાહરણ થી સમજીએ, માની લો કે તમે એક જૂની બાઈકની અરુણ પાસેથી ખરીદી કરી છે. આ બાઈક અરુણે લોન લઈને ખરીદી હતી અને તેને લોન ની રકમ પણ ભરી ન હતી. અને બેંક આ બાઈક જપ્ત કરવા આવી છે અને જો તમે બાઈક ખરીદતી વખતે NOC લીધું હશે તો તમે નુકશાન થી બચી જશો. કારણ કે આ NOC માં લખેલું હશે કે અરુણે લોનની તમામ રકમ ચૂકવી દીધી છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે NOC વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

    Leave a Comment