BAPS Full Form in Gujarati | BAPS Meaning in Gujarati

BAPS Full Form in Gujarati | BAPS Meaning in Gujarati – મિત્રો શું તમે BAPS શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે BAPS ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

BAPS Full Form in Gujarati - BAPS Meaning in Gujarati
BAPS Full Form in Gujarati – BAPS Meaning in Gujarati

BAPS શું છે?

BAPS નું Full Form “Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan Sanstha” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા” થાય છે. BAPS એ હિન્દૂ સંપ્રદાય સંસ્થા છે જેનો સમાવેશ સ્વામિનારાયણ સંપ્રદાયમાં થાય છે.

BAPS સંસ્થાની સ્થાપના આજ થી લગભગ 115 વર્ષ પહેલા 5 જૂન 1907 ના રોજ શાસ્ત્રીજી મહારાજ ઘ્વારા કરવામાં આવી હતી. BAPS નું મુખ્યમથક અમદાવાદ, ગુજરાતમાં આવેલું છે. BAPS અંતર્ગત આખી દુનિયામાં લગભગ 3850 સેન્ટર છે.

BAPS ના વર્તમાન સમયના લીડરનું નામ શ્રી મહંત સ્વામી મહારાજ છે. BAPS ની સત્તાવાર વેબસાઈટ www.baps.org તથા pramukhswami.org છે. BAPS સંસ્થામાં 1000 સાધુ તથા 55000 સ્વયંસેવકો જોડાયેલા છે. અત્યાર સુધીમાં આ સંસ્થાએ 3850 સમુદાયોની મદદ કરી છે.

વર્ષ 1971 થી શ્રી પ્રમુખ સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ BAPS સંસ્થાએ ખુબ વિકાસ કર્યો છે. હાલ માં BAPS સંસ્થા અંતર્ગત 44 શિખરબદ્ધ મંદિરો તથા 1200 અન્ય મંદિરો ઉપલબ્ધ છે. BAPS ઘ્વારા માનવ વિકાસ કાર્યક્રમો જેવા કે શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ જેવા પ્રોગ્રામ પણ ચલાવવામાં આવે છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે BAPS વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment