CBSE Full Form in Gujarati | CBSE Meaning in Gujarati

CBSE Full Form in Gujarati | CBSE Meaning in Gujarati – મિત્રો શું તમે CBSE શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે CBSE ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

CBSE Full Form in Gujarati - CBSE Meaning in Gujarati
CBSE Full Form in Gujarati – CBSE Meaning in Gujarati

CBSE શું છે?

CBSE નું Full Form “Central Board of Secondary Education” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “માધ્યમિક શિક્ષણ નું કેન્દ્રીય મંડળ” થાય છે. આ આપણા દેશ ભારતનું પ્રમુખ શિક્ષણ બોર્ડ છે. CBSE બોર્ડ સાથે જોડાયેલી તમામ શાળાઓનું સંચાલન કેન્દ્ર સરકાર કરે છે.

CBSE બોર્ડની સ્થાપના 1 જુલાઈ 1962 ના રોજ કરવામાં આવી હતી. CBSE સાથે જોડાયેલી તમામ પ્રાઇવેટ તથા સરકારી સ્કૂલોનું સંચાલન દિલ્લીથી કરવામાં આવે છે.

CBSE બોર્ડ ઘ્વારા બે માધ્યમમમાં અભ્યાસ કરાવવામાં આવે છે જેમાં હિન્દી અને અંગ્રેજી માધ્યમનો સમાવેશ થાય છે. CBSE બોર્ડ ઘ્વારા સંચાલિત દરેક શાળામાં NCERT નો અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે.

CBSE બોર્ડ ની સત્તાવાર વેબસાઈટ www.cbse.gov.in છે જેના પર જઈ તમે રિઝલ્ટ, અભ્યાસક્રમ, પરીક્ષા ટાઈમટેબલ તથા અન્ય માહિતી મેળવી શકો છો. CBSE બોર્ડના વર્તમાન અધ્યક્ષ નિધિ છિબ્બર છે.

CBSE બોર્ડ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય ઘ્વારા સંચાલિત કરવામાં આવે છે. CBSE નું મુખ્યમથક દિલ્લી, ભારતમાં આવેલું છે. CBSE સાથે આખા ભારતમાં કુલ 28526 શાળાઓ જોડાયેલી છે.

CBSE અન્ય Board થી અલગ કેમ છે?

મિત્રો, CBSE બોર્ડ અન્યો બોર્ડ કરતા અલગ એટલા માટે છે કારણ કે આ બોર્ડમાં NCERT નો અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે. આપણા દેશમાં સ્નાતક અને અનુસ્નાતકના અભ્યાસ માટે ઘણી પરીક્ષા જેવી કે JEE, NEET નું આયોજન કરવામાં આવે છે અને તેનો અભ્યાસક્રમ પણ CBSE બોર્ડ સાથે જ જોડાયેલો હોય છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે CBSE વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment