GSEB Full Form in Gujarati | GSEB Meaning in Gujarati

GSEB Full Form in Gujarati | GSEB Meaning in Gujarati – મિત્રો શું તમે GSEB શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે GSEB ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

GSEB Full Form in Gujarati | GSEB Meaning in Gujarati
GSEB Full Form in Gujarati | GSEB Meaning in Gujarati

GSEB શું છે?

GSEB નું Full Form “Gujarat Secondary and Higher Secondary Education Board” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ” થાય છે. GSEB એ ગુજરાત સરકાર ઘ્વારા સંચાલિત એક શિક્ષણ બોર્ડ છે જે ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે પરીક્ષાનું આયોજન, વહીવટ, અભ્યાસક્રમ તૈયાર કરવાનું, રિસર્ચ કરવાનું તથા નવા નિયમો બનાવવાનું કામ કરે છે.

GSEB બોર્ડને GSHSEB તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બોર્ડની સ્થાપના વર્ષ 1972માં કરવામાં આવી હતી. GSEB નું મુખ્યમથક ગાંધીનગર, ગુજરાતમાં આવેલું છે. GSEB ઘ્વારા ગુજરાતી ભાષામાં જ પરીક્ષા લેવામાં આવે છે.

GSEBની સત્તાવાર વેબસાઈટ www.gseb.org છે. આ વેબસાઈટ પર તમે અભ્યાસક્રમ, પરિણામ, નવી શાળા માટે અરજી તથા રજીસ્ટ્રેશન, શિક્ષકનું રજીસ્ટ્રેશન, પરીક્ષા આપવા માટે સ્ટુડન્ટ રેજીસ્ટ્રેશન તથા હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે GSEB વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment