GSSSB Full Form in Gujarati | GSSSB Meaning in Gujarati

GSSSB Full Form in Gujarati | GSSSB Meaning in Gujarati – મિત્રો શું તમે GSSSB શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે GSSSB ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

GSSSB Full Form in Gujarati | GSSSB Meaning in Gujarati

GSSSB Full Form in Gujarati - GSSSB Meaning in Gujarati
GSSSB Full Form in Gujarati – GSSSB Meaning in Gujarati

GSSSB નું Full Form “Gujarat Subordinate Service Selection Board” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ” થાય છે. આ ગુજરાત સરકારનું ભરતી બોર્ડ છે જેમાં ગુજરાત સરકારમાં આવતી અલગ અલગ સંસ્થાઓ તથા વિભાગો માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે.

GSSSB ની સ્થાપના 29 માર્ચ 1988 ના રોજ કરવામાં આવી હતી. આ ભરતી બોર્ડ ઘ્વારા અલગ અલગ સંસ્થા તથા વિભાગો માટે વર્ગ-2 તથા વર્ગ-3 સવર્ગ ના ઉમેદવારોની પરીક્ષા તથા ઇન્ટરવ્યૂ ઘ્વારા પસંગી કરવામાં આવે છે.

વર્તમાન સમયમાં આ ભરતી બોર્ડના ચેરમેન આઈએએસ એકે રાકેશ છે તથા GSSSB ની સત્તાવાર વેબસાઈટ gsssb.gujarat.gov.in છે.

GSSSB ઘ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ

  • તલાટી
  • સિનિયર ક્લાર્ક
  • જુનિયર ક્લાર્ક
  • બાગાયત નિરીક્ષક
  • સેનેટરી ઇન્સ્પેક્ટર
  • વિશ્રામ ગૃહ વ્યવસ્થાપક
  • અધિક મદદનીશ ઇજનેર
  • મોટર વાહન નિરીક્ષક
  • ઓફિસ આસીસ્ટન્ટ
  • પેટા હિસાબનીશ
  • આદિજાતિ વિકાસ અધિકારી
  • તથા અન્ય

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

GSSSB વિશે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો અને તેના જવાબો

GSSSB નું પૂરું નામ શું છે?

Gujarat Subordinate Service Selection Board

GSSSB ની Website કઈ છે?

gsssb.gujarat.gov.in

GSSSB ના ચેરમેન કોણ છે?

IAS A K Rakesh

GSSSB ની સ્થાપના ક્યારે થઈ હતી?

29-03-1988

અંતિમ શબ્દો:

મિત્રો આજના આ લેખમાં આપણે GSSSB વિશે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment