BPL Full Form in Gujarati | BPL Meaning in Gujarati

BPL Full Form in Gujarati | BPL Meaning in Gujarati – મિત્રો શું તમે BPL શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે BPL ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

BPL Full Form in Gujarati - BPL Meaning in Gujarati
BPL Full Form in Gujarati – BPL Meaning in Gujarati

BPL શું છે?

BPL નું Full Form “Below Poverty Line” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “ગરીબી રેખા નીચે” થાય છે. ગરીબી રેખા નીચે આ વાક્ય વાંચીને તમારા મનમાં એ પ્રશ્ન જરૂર થઇ રહ્યો હશે કે આ ગરીબી રેખા શું છે તો અમે તમને જણાવી દઈએ કે ભારત સરકાર ઘ્વારા આ ગરીબી રેખા અલગ અલગ રાજ્યો માટે અલગ અલગ નક્કી કરવામાં આવેલી છે.

આપણા ગુજરાતમાં ગરીબી રેખા વાર્ષિક લગભગ 27000 રૂપિયા નક્કી કરવામાં આવેલી છે જેનો અર્થ એ થાય છે કે જો તમારી વાર્ષિક આવક રૂપિયા 27000 થી ઓછી છે તો તમે BPL શ્રેણી માં આવશો.

BPL Card નો ફાયદો શું છે?

મિત્રો, જો તમારી પાસે BPL Card છે તો તમને નીચે મુજબના ફાયદા મળે છે.

  • સસ્તા ભાવે રાશન મળે છે.
  • શાળાઓમાં શિષ્યવૃતિ, પ્રવેશ તથા અન્ય લાભ મળે છે.
  • અલગ અલગ સરકારી યોજનાઓનો લાભ મળે છે.
  • અન્ય સરકારી સુવિધાનો લાભ મળે છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

નિસ્કર્ષ

મિત્રો, આજના આ લેખમાં આપણે BPL વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment