RTGS Full Form in Gujarati | RTGS Meaning in Gujarati

RTGS Full Form in Gujarati | RTGS Meaning in Gujarati – મિત્રો શું તમે RTGS શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે RTGS ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

RTGS Full Form in Gujarati - RTGS Meaning in Gujarati
RTGS Full Form in Gujarati – RTGS Meaning in Gujarati

RTGS Full Form in Gujarati | RTGS Meaning in Gujarati

ટૂંકું નામRTGS
પૂરું નામ (English)Real Time Gross Settlement
પૂરું નામ (ગુજરાતી)વાસ્તવિક સમય એકંદર સમાધાન
ક્ષેત્રબેન્કિંગ
ક્ષેત્રભારત
શરૂઆત26 માર્ચ 2004
માધ્યમઇલેકટ્રોનિક
લિમિટઓછામાં ઓછી 2 લાખ, વધુમાં વધુ કોઈ નહિ
સમય24 કલાક 365 દિવસ
સંચાલિતરિઝર્વે બેંક ઓફ ઇન્ડિયા

RTGS શું છે?

RTGS નું Full Form “Real Time Gross Settlement” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “વાસ્તવિક સમય એકંદર સમાધાન” થાય છે. આ એક પેમેન્ટ સિસ્ટમ છે જેમાં એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા તરત જ ટ્રાન્સફર થઇ જાય છે.RTGS ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે.

RTGS ના ફાયદા શું છે?

RTGS એ સૌથી ઝડપી અને સુરક્ષિત પેમેન્ટ સિસ્ટમ છે. RTGS ઘ્વારા એક બેન્કમાંથી અન્ય બેન્કમાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે.

RTGS કરવા માટે ઓછામાં ઓછી લિમિટ રૂપિયા 2,00,000 છે જયારે વધુમાં વધુ કોઈ લિમિટ નથી. મતલબ તમે 2 લાખ થી લઇ વધુમાં વધુ ઈચ્છો તેટલા પૈસા ટ્રાન્સફર કરી શકો છો. અમુક કેસમાં બેંક ઘ્વારા તમારા RTGS ની લિમિટ નક્કી કરી દેવામાં આવે છે ત્યારે તમે એટલી લિમિટ સુધી જ પૈસા ટ્રાન્સફર કરી શકો છો.

પહેલાના સમયમાં તમે RTGS જેટલા સમય સુધી બેંક ખુલ્લી રહે ત્યાં સુધી જ કરી શકતા હતા પણ 14 ડિસેમ્બર 2020 થી 24 કલાક તથા 365 દિવસ ઈચ્છો ત્યારે RTGS કરી શકો છો.

અમુક સમય પહેલા RTGS કરવા માટે બેંક દ્વારા અમુક ચાર્જ લેવામાં આવતો , પણ RBI એ આ ચાર્જ ખતમ કરી દીધો છે મતલબ હવે RTGS કરવા પર કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે RTGS વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment