OPD Full Form in Gujarati | OPD Meaning in Gujarati

OPD Full Form in Gujarati | OPD Meaning in Gujarati – મિત્રો શું તમે OPD શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે OPD ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

OPD Full Form in Gujarati - OPD Meaning in Gujarati
OPD Full Form in Gujarati – OPD Meaning in Gujarati

OPD શું છે?

OPD નું Full Form “Outpatient Department” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “બહારના દર્દીઓનો વિભાગ” થાય છે. જયારે કોઈ વ્યક્તિ બીમાર હોય છે ત્યારે તેને સર્વપ્રથમ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં લઇ જવામાં આવે છે અને ડોક્ટર દ્વારા ત્યાં તેની તપાસ કરવામાં આવે છે.

જો દર્દીને વધુ ઈલાજની જરુર હોય તો તેને અન્ય વિભાગમાં લઇ જવામાં આવે છે નહિ તો તેને ડોક્ટર દ્વારા દવા લખી આપવામાં આવે છે જે તે ફાર્મસીટ પાસેથી લઇ શકે છે અને પોતાના ઘરે જઈ શકે છે.

OPD નો હેતુ શું છે?

હોસ્પિટલમાં ઉપલબ્ધ OPD વિભાગ બનાવવાના હેતુ નીચે મુજબ છે.

  • દર્દીને સંભાળની ગુણવત્તા પ્રદાન કરવા માટે
  • તપાસ અને સારવાર માટે આધુનિક તકનીકોનો ઉપયોગ માટે
  • દર્દીના સંપૂર્ણ સંતોષ માટે સુવિધાઓનો ઉપયોગ
  • સારા જાહેર સંબંધો બનાવવા માટે

OPD માં કઈ કઈ સેવાઓ આપવામાં આવે છે?

દરેક હોસ્પિટલમાં ઓપીડી વિભાગ ઉપલબ્ધ હોય જ છે અને ત્યાં દર્દીને નીચે મુજબની સેવાઓ આપવામાં આવે છે.

  • Consultation Chamber: અહીં ડોક્ટર ઘ્વારા દર્દીને તેની બીમારી સંબંધિત સલાહ તથા પરામર્શ આપવામાં આવે છે.
  • Examination Room: આ એક પ્રકારનો રૂમ હોય છે જ્યાં ડોક્ટર અથવા એક્સપર્ટ ઘ્વારા દર્દીની બીમારીની જાણકારી મેળવવામાં આવે છે તથા ઈલાજ કરવામાં આવે છે.
  • Diagnostic: આની અંદર રેડિયોલોજી, સૂક્ષ્મ જીવ વિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે.

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

નિસ્કર્ષ

મિત્રો આજના આ લેખમાં આપણે OPD વિષે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment