ICU Full Form in Gujarati | ICU Meaning in Gujarati

ICU Full Form in Gujarati | ICU Meaning in Gujarati – મિત્રો શું તમે ICU શું છે, એનો અર્થ શું થાય છે તથા એની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે ICU ની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

ICU Full Form in Gujarati | ICU Meaning in Gujarati
ICU Full Form in Gujarati | ICU Meaning in Gujarati

ICU શું છે?

ICU નું Full Form “Intensive Care Unit” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “સઘન સંભાળ એકમ” થાય છે. જે દર્દીઓને ગંભીર બીમારી થઇ હોય તથા તેમને 24 કલાક દેખરેખની જરુર હોઈ તેમને ICU માં રાખવામાં આવે છે.

અલગ અલગ પ્રકારની બીમારી વાળા દર્દીઓને ICU માં રાખવામાં આવે છે અમુક લોકોને ડાયરેક્ટ આઈસીયુમાં પ્રવેશ આપવામાં આવે છે તો અમુક લોકો ને અલગ વોર્ડમાંથી આઈસીયુમાં ખસેડવામાં આવે છે.

આઇસીયુ એ સામાન્ય વોર્ડ કરતા અલગ હોય છે. જેમાં ઉચ્ચ શિક્ષણ તથા ટ્રેનિંગ ધરાવતા એક્સપર્ટ ડૉક્ટર તથા અન્ય સ્ટાફ હોય છે. આઈસીયુમાં અન્ય વોર્ડની સરખામણી માં ખુબ ઓછા બેડ હોય છે જેથી દરેક વ્યક્તિ પર 24 કલાક ધ્યાન આપી શકાય છે. આઈસીયુમાં દર્દીને મળવા માટે ખુબજ ઓછા લોકો ને પરવાનગી આપવામાં આવે છે.

ICU માં કયાં કયાં મશીન હોય છે?

ICU માં નીચે મુજબના સાધનો રાખવામાં આવે છે.

  • વેન્ટિલેટર
  • હાર્ટ મોનિટર
  • બેડસાઈડ મોનિટર
  • ફીડિંગ ટ્યુબ
  • BPAP સિસ્ટમ
  • CPAP સિસ્ટમ
  • દર્દી મોનિટર
  • ઇન્ફ્યુઝન પંપ
  • સિરીંજ પંપ
  • બ્લડ વોર્મર
  • ડિફિબ્રિલેટર્સ

તમારે આ પણ ખાસ વાંચવું જોઈએ:

અંતિમ શબ્દો:

મિત્રો આજના આ લેખમાં આપણે ICU વિશે શીખ્યા. અમને પૂરો વિશ્વાસ છે કે તમને આમારો આ લેખ ખુબ જ પસંદ આવ્યો હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે વાહટસઅપ્પ, ફેસબુક તથા અન્ય પર જરૂર શેર કરજો અને જો તમારા મન માં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર બતાવજો જેથી અમે તમારા દરેક પ્રશ્નનું સમાધાન લાવી શકીએ. તમારો કિંમતી સમય આપવા બદલ આભાર.

Leave a Comment