CSIR Recruitment 2023: સેક્શન ઓફિસર અને આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની 444 જગ્યાઓ માટે ભરતી, પગાર રૂપિયા 1,51,100 સુધી

CSIR Recruitment 2023

CSIR Recruitment 2023: કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) સેક્શન ઓફિસર અને આસિસ્ટન્ટ સેક્શન ઓફિસરની ભૂમિકાઓ માટે 400 થી વધુ જગ્યાઓની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજીઓનું સ્વાગત કરે છે. આ ભરતીની તમામ માહિતી તમને આજના આ લેખમાં વાંચવા મળશે તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો. CSIR Recruitment 2023 | Council of Scientific … Read more