Constable Recruitment: પોલીસ કોન્સ્ટેબલની 75000+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, 10 પાસ કરી શકે છે અરજી

Constable Recruitment

Constable Recruitment: સ્ટાફ સિલેકશન કમિશન (SSC) એ 24 નવેમ્બર ના રોજ જીડી પોલીસ કોન્સ્ટેબલની ભરતીની સૂચના બહાર પાડી છે. આ ભરતી અભિયાનમાં 75,000 થી વધુ ખાલી જગ્યાઓ પર ભરતી થવા જઈ રહી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP), સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), સશાસ્ત્ર સીમા બલ (SSB) … Read more