ગુજરાત યુનિવર્સિટીમાં જુનિયર કલાર્કના પદ માટે બમ્પર ભરતી

Gujarat University Junior Clerk Recruitment – ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી । નમસ્કાર મિત્રો આજના આ લેખમાં આપણે ગુજરાત યુનિવર્સિટીમાં પડેલ જુનિયર કલાર્કની ભરતી વિશે સંપૂર્ણ માહિતી જેમ કે પદ, અરજી કરવાની તારીખ, પગાર ધોરણવગેરેની માહિતી જાણીશું.

Gujarat University Junior Clerk Recruitment - ગુજરાત યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી
Gujarat University Junior Clerk Recruitment

ગુજરાત યુનિવર્સિટીમાં જુનિયર કલાર્કના પદ માટે બમ્પર ભરતી

સંસ્થાનું નામગુજરાત યુનિવર્સિટી
નોકરીનું સ્થળગુજરાત
પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક
નોટિફિકેશનની તારીખ13 ઓક્ટોબર 2022
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ13 ઓક્ટોબર 2022
ફોર્મ ભરવાની અંતિમ તારીખ03 નવેમ્બર 2022
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.gujaratuniversity.ac.in/

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત યુનિવર્સિટી ઘ્વારા 13 ઓક્ટોબર ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 13 ઓક્ટોબર છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 03 નવેમ્બર 2022 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી ઘ્વારા જુનિયર ક્લાર્ક માટે અરજી મંગાવવામાં આવી છે.

સેલરી:

જુનિયર ક્લાર્કના પદ માટે પસંદગી પામ્યા બાદ અરજદારને પ્રતિમાસ 19,9500 પગારધોરણ ચુકવવામાં આવશે.

લાયકાત:

આ પદ માટે શેક્ષણિક લાયકાત કોઈ પણ સ્ટ્રીમથી ધોરણ-12 પાસ કરેલું હોવું જરૂરી છે.

પસંદગી પ્રક્રિયા:

મિત્રો ઉમેદવારની પસંદગી પ્રથમ પરીક્ષા એટલે પ્રિલિમિનરી, ધ્વિતિય પરીક્ષા એટલે મેન્સ અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે.

અરજી ફી

અરજી કરવા માટે જનરલ કેટેગરીના અરજદારોએ 650 રૂપિયા તથા SC/ST/SEBC/EWS/PD કેટેગરીના ઉમેદવારોએ 400 રૂપિયા અરજી ફી પેટે ચૂકવવાના રહેશે.

કુલ જગ્યા

નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર આ ભરતીમાં કુલ 92 જગ્યા છે જેમાં SC માટે 07, ST માટે 14, SEBC માટે 26, EWS માટે 09 અને UR-36 જગ્યા છે .

એપ્લાય કરવા માટે વેબસાઈટની લિંક:

નોટિફિકેશન/જોબ એડવેરતાયીસમેન્ટઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
અમારું Whatsapp ગ્રુપ જોઈન કરવા અહીં ક્લિક કરો
અમારું Telegram ગ્રુપ જોઈન કરવા અહીં ક્લિક કરો

Leave a Comment