GMRC Recruitment: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં વિવિધ પોસ્ટ ઉપર ભરતી

GMRC Recruitment: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં વિવિધ પોસ્ટ ઉપર ભરતી । નમસ્કાર મિત્રો આજના આ લેખમાં આપણે GMRCમાં ભરતીની સંપૂર્ણ માહિતી જાણીશું.

GMRC Recruitment
GMRC Recruitment

GMRC Recruitment: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં વિવિધ પોસ્ટ ઉપર ભરતી

સંસ્થાનું નામગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન
જગ્યાનું નામગુજરાત
પોસ્ટનું નામઅલગ અલગ
નોટિફિકેશનની તારીખ03 ઓગસ્ટ 2022 (03-08-2022)
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ03 ઓગસ્ટ 2022 (03-08-2022)
ફોર્મ ભરવાની અંતિમ તારીખ09 ઓગસ્ટ 2022 (09-08-2022)
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.gujaratmetrorail.com/

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ઘ્વારા 03 ઓગસ્ટ 2022 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 03 ઓગસ્ટ છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 09 ઓગસ્ટ 2022 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ઘ્વારા મેનેજર (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ), આસિસ્ટન્ટ મેનેજર (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ), આસિસ્ટન્ટ મેનેજર (HR), આસિસ્ટન્ટ મેનેજર (એડમિન), સિનિયર એક્ઝિક્યુટિવ (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ) તથા એક્ઝિક્યુટિવ (HR) માટે અરજી મંગાવી છે.

સેલરી:

મિત્રો તમામ પોસ્ટ માટે મળવાપાત્ર માસિક પગારધોરણ અલગ અલગ છે તે તમે કંપનીની ઓફિશ્યિલ નોટિફિકેશન જોઈ શકો છો.

લાયકાત:

મિત્રો તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ છે તે તમે કંપનીની ઓફિશ્યિલ નોટિફિકેશન જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ઓનલાઇન આવેદન કર્યા બાદ તમારે એક લેખિત પરીક્ષા આપવાની રહેશે. ત્યારબાદ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને અંતે વ્યક્તિઓની પસંદગી કરવામાં આવશે.

એપ્લાય કરવા માટે વેબસાઈટની લિંક:

નોટિફિકેશન/જોબ એડવેરતાયીસમેન્ટઅહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment