અમૃત નો સમાનાર્થી શબ્દ શું છે? – Amrut No Samanarthi Shabd in Gujarati

અમૃત નો સમાનાર્થી શબ્દ શું છે? – Amrut No Samanarthi Shabd in Gujarati । શું તમે અમૃત નો સમાનાર્થી શબ્દ જાણવા માંગો છો તો તમે એકદમ સટીક જગ્યા પર આવ્યા છો કારણ કે આજના લેખ માં તમને આના તમામ સમાનાર્થી શબ્દો જણાવવામાં આવશે.

અમૃત ના સમાનાર્થી શબ્દો નીચે મુજબ છે:

  • અમી
  • સુધા
  • પીયૂષ
  • અવિનાશી
  • અમર
  • રસ

પરીક્ષાની દ્રષ્ટિએ નીચે આપેલ ખુબજ મહત્વપૂર્ણ સમાનાર્થી શબ્દો તમારે જરૂર જાણવા જોઈએ.

Leave a Comment